IPL 2024: RCB ની જોરદાર હાર બાદ સોશિયલ મીડિયા પર ફની મીમ્સ વાયરલ

0
609
IPL 2024 Funny Memes: RCB ની જોરદાર હાર બાદ સોશિયલ મીડિયા પર ફની મીમ્સ વાયરલ
IPL 2024 Funny Memes: RCB ની જોરદાર હાર બાદ સોશિયલ મીડિયા પર ફની મીમ્સ વાયરલ

IPL 2024 Funny Memes: મંગળવારે IPL 2024ની 15મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 28 રનથી હરાવ્યું. આ મેચમાં લખનૌની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. જવાબમાં RCB 19.4 ઓવરમાં 153 રન પર જ સિમિત થઈ ગઈ હતી. ફરી એકવાર મયંક યાદવે તબાહી મચાવી અને ત્રણ વિકેટ લીધી. તેણે સતત બીજી મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.

વાસ્તવમાં, બેંગલુરુની ચાર મેચમાં આ ત્રીજી હાર છે, જ્યારે લખનૌની ત્રણ મેચમાં આ બીજી જીત છે. આવી સ્થિતિમાં, RCBના નામે પણ એક અનિચ્છનીય રેકોર્ડ છે, તે આ સિઝનમાં ઓલઆઉટ થનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

IPL 2024 Funny Memes:

આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. લોકો ઘણા ફની મીમ્સ શેર કરી રહ્યા છે, જેને જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં.

IPL 2024 Funny Memes
IPL 2024 Funny Memes

IPL 2024 Funny Memes
IPL 2024 Funny Memes

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો