Sign in
  • LIVE TV
  • Home
  • Desh
  • State
    • Gujarat
    • Delhi
    • Rajasthan
    • Punjab
    • Uttar Pradesh
    • Maharastra
    • Haryana
  • Videsh
  • Dharma
  • Entertainment
  • Ahmedabad
  • Sports
  • Other
    • Web Story
    • Vyapar
    • Offbeat – Program
    • Science & Technology
    • Life Style
    • Vivad
    • Programs
    • Auto & Tech+
    • Indian Food Recipe
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Privacy Policy for VR LIVE GUJARAT
Password recovery
Recover your password
Search
LogoVR Live Gujarat
LogoVR Live GujaratVR LIVE CHANNEL
  • LIVE TV
  • Home
  • Desh
  • State
    • Gujarat
    • Delhi
    • Rajasthan
    • Punjab
    • Uttar Pradesh
    • Maharastra
    • Haryana
  • Videsh
  • Dharma
  • Entertainment
  • Ahmedabad
  • Sports
  • Other
    • Web Story
    • Vyapar
    • Offbeat – Program
    • Science & Technology
    • Life Style
    • Vivad
    • Programs
    • Auto & Tech+
    • Indian Food Recipe
Home Gujarat Ahmedabad RAJKOT FIRE : રાજકોટ આગકાંડ મામલે SIT નો રીપોર્ટ સરકારને સોંપાયો, ચાર...
  • Gujarat
  • Ahmedabad
  • Breaking News
  • State
  • Main

RAJKOT FIRE : રાજકોટ આગકાંડ મામલે SIT નો રીપોર્ટ સરકારને સોંપાયો, ચાર વિભાગની બેદરકારી સામે આવી

By
jaydevsinh vaghela
-
June 21, 2024
0
654
Facebook
Twitter
Pinterest
WhatsApp
Telegram
    RAJKOT FIRE
    RAJKOT FIRE

    RAJKOT FIRE : રાજકોટ શહેરમાં આવેલા TRP ગેમ ઝોનમાં ગત 25 મે, 2024ના રોજ થયેલા અગ્નિકાંડની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. આ સીટનો રિપોર્ટ આજે સરકારને સુપરત કરવામાં આવ્યો છે. જેમાં ચાર વિભાગની બેદરકારી સામે આવી છે. આ રિપોર્ટ આજે સબમિટ થયા બાદ હવે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાય એવી શક્યતા છે.

    RAJKOT FIRE

    RAJKOT FIRE :  આ સમગ્ર ઘટનામાં  ફાયર વિભાગ, પ્લાનિંગ વિભાગ, લાયસન્સ બ્રાંચ સહિત પોલીસના અમુક વિભાગો અને આર એન્ડ વિભાગના કર્મચારીઓની બેદરકારી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જોકે આ સમગ્ર ઘટનામાં ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાને લઇને હજુ તપાસ ચાલુ છે.  રાજકોટ અગ્નિકાંડમાં જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 

    RAJKOT FIRE

    RAJKOT FIRE :  20 જૂન એટલે કે ગઇકાલે રિપોર્ટ સોંપવાનો હતો પરંતુ તેમાં કામગીરી અધુરી હોવાથી વિલંબ થઇ રહ્યો હતો. ગઇકાલે મોડી રાત સુધી નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે સુઓમોટો લઇને 27 મેના રોજ સુનાવણી કરી હતી ત્યારે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે 72 કલાકની અંદર સીટનો રિપોર્ટ સુપરત કરવામાં આવશે. પરંતુ આજે રાજકોટ અગ્નિકાંડના 28 દિવસ બાદ સીટનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. 

    RAJKOT FIRE :  TRP ગેમ ઝોનના માલિકો સૌથી મોટા ગુનેગાર

    RAJKOT FIRE


    RAJKOT FIRE :  અત્રે ઉલ્લેખનીય છે કે 3 જૂન 2024ના રોજ રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટના મામલે નિમાયેલી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)એ તપાસ અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. SITએ તેના રિપોર્ટમાં ચોંકાવનારાં તારણો રજૂ કર્યાં હતાં. સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીના રિપોર્ટમાં એવું તારણ રજૂ કરાયું હતું કે TRP ગેમિંગ ઝોનમાં આગથી મૃત્યુ પામેલા 27 લોકોનાં મોત માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ જવાબદાર છે. ત્રણેય વિભાગની સંયુક્ત બેદરકારી અને મેળાપીપણામાં આ દુર્ઘટના બની છે. TRP ગેમિંગ ઝોનના માલિકો સૌથી મોટા ગુનેગાર છે.

    લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

    યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

    ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

    રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

      Post Views: 0

      Share this:

      • Post
      • Click to email a link to a friend (Opens in new window) Email
      • Click to share on Telegram (Opens in new window) Telegram
      • Click to share on Threads (Opens in new window) Threads
      • Click to share on WhatsApp (Opens in new window) WhatsApp

      Like this:

      Like Loading...

      Related

      • TAGS
      • #gujarat
      • #india
      • 25 मई
      • 25 મે
      • against
      • been submitted
      • departments
      • FIRE
      • formed
      • four departments exposed
      • government
      • gujarat
      • incident
      • INDIA
      • investigate
      • May 25
      • negligence
      • punitive
      • Rajkot City
      • RAJKOT FIRE
      • Rajkot fire incident
      • report
      • responsible
      • seat
      • SIT
      • SIT report
      • took
      • TRP Game Zone
      • आग
      • एसआईटी
      • एसआईटी रिपोर्ट
      • गठित
      • गुजरात
      • घटना
      • चार विभागों का खुलासा
      • जांच
      • जिम्मेदार
      • टीआरपी गेम जोन
      • दंडात्मक
      • प्रस्तुत
      • भारत
      • राजकोट आग
      • राजकोट आग की घटना
      • राजकोट शहर
      • रिपोर्ट
      • लापरवाही
      • लिया
      • विभाग
      • सरकार
      • सीट
      • અહેવાલ
      • આગ
      • એસઆઈટી
      • એસઆઈટી રિપોર્ટ
      • ગુજરાત
      • ઘટના
      • ચાર વિભાગનો પર્દાફાશ
      • જવાબદાર
      • ટીઆરપી ગેમ ઝોન
      • તપાસ
      • દંડાત્મક
      • બેઠક
      • બેદરકારી
      • રચના
      • રાજકોટ આગની ઘટના
      • રાજકોટ ફાયર
      • રાજકોટ શહેર
      • વિભાગો
      • વિરુદ્ધ
      • સબમિટ કરવામાં આવી છે
      • સરકાર
      Facebook
      Twitter
      Pinterest
      WhatsApp
      Telegram
        Previous articleAhmedabad Police : આવતીકાલથી રોંગ સાઈડ ડ્રાઈવ કરતા પહેલા  100 વાર વિચારજો, જવું પડશે સીધું જેલ  
        Next articleદિલની વાત 1150 | તમે યોગ કર્યો ? | VR LIVE
        jaydevsinh vaghela
        http://vrlivegujarat.com

        RELATED ARTICLESMORE FROM AUTHOR

        એલ.જી. હોસ્પિટલ વિવાદ,દર્દીઓનો જીવ જોખમમાં,ગંભીર બેદરકારી,ahmedabad,lghospital,amc,

        એલ.જી. હોસ્પિટલ વિવાદ દર્દીઓનો જીવ જોખમમાં ફરી એકવાર તેની ગંભીર બેદરકારીને કારણે ચર્ચામાં #ahmedabad #lghospital #amc

        Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ પર પહેલીવાર યોજાશે ગરબાની રમઝટ! જાણો સંપૂર્ણ વિગત #SabarmatiRiverfront #Garba2025 #NavratriCelebration

        gujarat government: નિવૃત્ત શિક્ષકોની ભરતી પર સરકારનો યુ-ટર્ન ,ટેટ-ટાટ ઉમેદવારોના રોષ બાદ સરકારનો નિર્ણય GujaratTeachers #TETTATProtest

        Web Stories

        તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે.
        તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે.
        ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે
        ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે
        વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે.
        વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે.
        તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના
        તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના
        વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન
        વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન
        જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં  શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ
        જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ
        પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે.
        પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે.
        War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર
        War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર
        વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ
        વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ
        રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં
        રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં
        ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી !
        ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી !
        હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો  વેરિયન્ટ
        હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ
        બાળકોનું  ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને?
        બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને?
        જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના???
        જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના???
        બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ  ટીપ્સને ફોલો કરો
        બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો
        ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે
        ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે
        ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું??
        ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું??
        AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય?
        AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય?
        જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે
        જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે
        જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત
        જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત

        Contact Us:- Contact@vrlivegujarat.com

        • LIVE TV
        • Home
        • Desh
        • State
        • Videsh
        • Dharma
        • Entertainment
        • Ahmedabad
        • Sports
        • Other

        Follow Us

        Facebook
        Flipboard
        Instagram
        Linkedin
        Twitter

        Newsletter

        © VR LIVE CHANNEL

        • LIVE TV
        • Home
        • Desh
        • State
        • Videsh
        • Dharma
        • Entertainment
        • Ahmedabad
        • Sports
        • Other
        તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત
        %d