Home State Gujarat રાજ્યમાં સર્વત્રિક વરસાદ,વડોદરાના ચાણોદના બજારોમાં પાણી ઘૂસી ગયા

રાજ્યમાં સર્વત્રિક વરસાદ,વડોદરાના ચાણોદના બજારોમાં પાણી ઘૂસી ગયા

0
430
રાજ્યમાં સર્વત્રિક વરસાદ,વડોદરાના ચાણોદના બજારોમાં પાણી ઘૂસી ગયા
રાજ્યમાં સર્વત્રિક વરસાદ,વડોદરાના ચાણોદના બજારોમાં પાણી ઘૂસી ગયા

ભાદરવો ભરપૂર

મોરવા હડફમાં આભ ફાટ્યુ

મોરવાહડફમાં  10.25  ઇંચ વરસાદ

રાજ્યમાં સર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝન ફરી એકવાર જામી છે, વરસાદી ઝાંપટાનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ ચૂક્યો છે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને ગુજરાતમાં ચોમાસાની સિઝન ફરી એકવાર જામી છે, વરસાદી ઝાંપટાનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ ચૂક્યો છે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને મોરવા હડફમાં આભ ફાટ્યુ છેઆભ ફાટ્યુ છે. મોરવા હડફમાં 10 ઈંચથી વધુ વરસાદ થતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાજ્યમાં સર્વત્રિક વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

વડોદરાના ચાણોદના બજારોમાં પાણી ઘૂસી ગયા

બજારની દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા વેપારી ચિંતા વ્યાપી

  દુકાનદારોનો પાણીમાં પલળી જતા મોટાપાયે નુકસાન

કાલોલ તાલુકામાં ભારે વરસાદ

ગોમા નદી બે કાંઠે વહેતી થઈ

નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

કાલોલ તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને કારણે કાલોલ નગરમાં આવેલી  ગોમા નદીમાં ઉપરવાસ  વરસાદને કારણે ખૂબ જ પાણીની આવક થઈ હતી જેના કારણે ગોમા નદી બંને કાંઠે વહેતી થઈ હતી અને ગુમા નદીમાં આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિર ની ચારેકોર પાણી ભરાયા હતા જાણે વરસાદે સ્વયંભૂ મહાદેવજીને અભિષેક કર્યો હોય તેવું લાગતું હતું કાલોલ નગરમાં આવેલ તળાવ વિસ્તારમાં ઇન્દિરા નગર રહેણાંક વિસ્તારમાં સાર્વત્રિક વરસાદને કારણે પાણી ભરાયા હતા અને આ તળાવ વિસ્તારના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા જોકે કોઈ જાન માલની નુકસાની થઈ ન હતી કાલોલ મામલતદારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી તેમને તળાવ વિસ્તારમાંથી પાણી કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી એક મોટર ચાલુ હતી અને બીજી મોટર પર લગાવવામાં આવી હતી જેના કારણે આ વિસ્તારના લોકોને રાહત થઈ હતી નગરપાલિકા દ્વારા પણ સાવચેતીના પગલા રૂપે મોટર તાત્કાલિક ધોરણે ચાલુ કરી પાણી બહાર કાઢ્યું હતું જેના કારણે લોકોમાં રાહત થઈ હતી

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે