HomeDeshદિલ્હી અને શિમલામાં ભારે વરસાદ

દિલ્હી અને શિમલામાં ભારે વરસાદ

દિલ્હી અને શિમલામાં વરસાદના કારણે વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે.દિલ્હીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે શિમલામાં પણ ભારે વરસાદ પડ્યો હતો.જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.તાપમાનમાં ઘટાડો  નોંધાતા ગરમીથી લોકોને રાહત મળી હતી.અને વાતરણમાં ઠંકડ પ્રસરી હતી. હવામન વિભાગે દિલ્હી એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં આગામી ચાર દિવસ  વરસાદની આગાહી કરી છે .હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ ,હરિયાણા,ઉત્તર પ્રદેશમાં કરા પડવાની શક્યતા છે.    વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments