Home Desh રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હી સર્વિસ બિલને મંજૂરી આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હી સર્વિસ બિલને મંજૂરી આપી

0
437
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હી સર્વિસ બિલને મંજૂરી આપી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હી સર્વિસ બિલને મંજૂરી આપી

દિલ્હી સર્વિસ બિલને મંજૂરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બિલને મંજૂરી આપી

લોકસભામાં 3 ઓગસ્ટે પસાર થયો હતો બિલ

નોંધ  વીડિયોમાં  દ્રૌપદી મુર્મુને બતાવવા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હી સર્વિસ બિલને મંજૂરી આપી દીધી છે. આ સાથે હવે તે કાયદો બની ગયો છે. ભારત સરકારના નોટિફિકેશનમાં ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા) એક્ટ 2023 લાગુ કરવાની માહિતી આપવામાં આવી છે. આ પહેલા 7 ઓગસ્ટે દિલ્હી સર્વિસ બિલ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યસભાએ ‘દિલ્હી નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી ગવર્નન્સ એમેન્ડમેન્ટ બિલ 2023’ને 131 મતોથી મંજૂરી આપી હતી. લોકસભામાં આ બિલ   3 ઓગસ્ટે પસાર થયો હતો.

 ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે 11 મેના રોજ પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે દિલ્હીમાં જમીન, પોલીસ અને કાયદો અને વ્યવસ્થા સિવાય, દિલ્હી સરકાર અન્ય તમામ વહીવટી નિર્ણયો લેવા માટે સ્વતંત્ર હશે. . અધિકારીઓ અને કર્મચારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ પણ કરી શકશે. આ ત્રણ મુદ્દાઓને બાદ કરતાં લેફ્ટનન્ટ ગવર્નર દિલ્હી સરકારના બાકીના નિર્ણયો સ્વીકારવા માટે બંધાયેલા છે. આ નિર્ણય પહેલા, દિલ્હી સરકારના તમામ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યકારી નિયંત્રણ હેઠળ હતા. જોકે, કોર્ટના નિર્ણયના એક સપ્તાહ બાદ 19 મેના રોજ કેન્દ્ર સરકાર વટહુકમ લાવી હતી. ‘ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી ઓર્ડિનન્સ, 2023’ લાવીને, કેન્દ્રએ વહીવટી અધિકારીઓની નિમણૂક અને ટ્રાન્સફરનો અધિકાર લેફ્ટનન્ટ ગવર્નરને પાછો આપ્યો. આ વટહુકમ હેઠળ નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની રચના કરવામાં આવી હતી. દિલ્હીના મુખ્યમંત્રી, દિલ્હીના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને તેના સભ્યો બનાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી આ ઓથોરિટીના ચેરમેન હશે અને બહુમતીના આધારે આ ઓથોરિટી નિર્ણયો લેશે. જો કે, ઓથોરિટીના સભ્યો વચ્ચે મતભેદના કિસ્સામાં, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરનો નિર્ણય અંતિમ રહેશે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે