6 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરિક્ષા-પરિક્ષા માટે તૈયારીઓને અપાઇ આખરી ઓપ

0
65

6 એપ્રિલે પરિક્ષા છે ત્યારે ગુજરાત પંચાયત પસંદગી મંડળનીજુનિયર ક્લાર્ક પરીક્ષાને લઇને તૈયારી પુર્ણ કર્યા હોવાના દાવા કર્યા છે, ખાસ કરીને ગાંધીનગરની વાત કરીએ તો અહી કુલ કેન્દ્રો 121 છે, અહી કુલ 37 રુટ્સ રહેવાના છે, તો 1247 બ્લોક  રાખવામાં આવ્યા છે, તો 37400 વિદ્યાર્થિઓ અહી પરિક્ષા આપશે,પરિક્ષામાં ચોરી અટકાવવા માટે 140 સીસીટીવી કેમરા, 45 સુપરવાઇઝર, આસીસ્ટંટ સુપરવાઇઝ 45 કેન્દ્ર નિયામક 121,અને 22 ફ્લાઇંગ સ્કવોડ સાથે એક મોનિટરિંગ માટે  કંટ્રોલ રુમ પણ રાખવામા આવ્યો છે, અહી સુરક્ષા માટે 550 પોલીસ જવાનો રહેશે, તંત્ર તરફથી સુચના આપવામાં આવી છે કે 12.10 વાગ્યા પછી કોઇને પ્રવેશ નહી આપવામા આવે ,ઉમેદવાર ઓને પરીક્ષા માં કૉલ લેટર ,સાદી કાંડા ઘડિયાળ ,આઇ કાર્ડ અને પેન લઈ જવા દેવાશે અનઅધિકૃત સાહિત્ય, પુસ્તક ,મોબાઈલ, કેલ્ક્યુલેટર, કે કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ લઈ જવા દેવાશે નહી,,સાથે નવા નિયમ પ્રમાણે જો ચોરી કરતા પકડાશે તો નવા નવા કાયદા પ્રમાણે સજા થશે,તેમ ગાંધીનગરના કલેક્ટર હિતેન્દ્ર કોયા એ જણાવ્યુ હતું,