Power Play 1519 | ભારતના ભૂતપૂર્વ પીએમ મોરારજી દેસાઈનો જન્મદિવસ | VR LIVE
વિષય- ભારતના ભૂતપૂર્વ પીએમ મોરારજી દેસાઈનો જન્મદિવસ
પંચાયતી રાજ અને ગ્રામ સ્વરાજના પ્રચારક મોરારજી દેસાઈ
29 ફેબ્રુઆરી, 1896ના રોજ થયો હતો જન્મ
મોરારજી દેસાઈનો વલસાડના ભાડેલી ગામમાં થયો હતો જન્મ
ભારતીય રાજકારણના ઈતિહાસમાં અંકિત થયું છે નામ
રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત કર્યું હતું જીવન
દેશના ચોથા વડાપ્રધાન (1977-79) હતા મોરારજી દેસાઈ
ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન તેમને મળ્યું છે
Power Play 1519 | ભારતના ભૂતપૂર્વ પીએમ મોરારજી દેસાઈનો જન્મદિવસ | VR LIVE
ઈન્દિરા ગાંધી સરકારમાં મોરારજી દેસાઈ નાયબ વડાપ્રધાન હતા
મોરારજી 99 વર્ષની વયે અવસાન પામ્યા હતા
મોરારજી દેસાઈ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા
એન્કર- જીગર પંડ્યા
પ્રો.રજનીકાંત દેસાઈ
નૈષધ દેસાઈ, કોંગ્રેસ
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे




