Power Play 1510 | આર્થિક મોરચે ભારત સામે તકો | VR LIVE
વિષય-આર્થિક મોરચે ભારત સામે તકો
ભારતીય કંપનીઓને વૈશ્વિક બજારમાં પ્રવેશવાની તક
જાપાન-જર્મની પછી હવે ચીનમાં આર્થિક નાસભાગ
વૈશ્વિક અર્થતંત્ર પર ફરી એકવાર વૈશ્વિક મંદીની છાયા
ભારત પાસે છે વિદેશી કંપનીઓને પકડવાની તક!
Power Play 1510 | આર્થિક મોરચે ભારત સામે તકો | VR LIVE
ફરી એક વખત મંદીએ દુનિયાનું ટેન્શન વધાર્યું
આર્થિક મંદીના ખતરાથી વિશ્વમાં તણાવ વધ્યો
મોટી અર્થવ્યવસ્થાઓ એક પછી એક તૂટી રહી છે
ભારત માટે આ એક મોટી તક છે
વિદેશી રોકાણકારોને આપવી પડશે સુવિધાઓ
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર
જાપાન, જર્મની અને બ્રિટનની આર્થીક મોરચે ખરાબ સ્થિતિ
અનેક કંપનીઓ ચીનથી અંતર બનાવવા તૈયાર
જીગર પંડ્યા , એન્કર
ઉર્વીશ કંથારિયા , ભાજપ
પરાગ પંચાલ , કોંગ્રેસ
પ્રો.વિનીત ઉપાધ્યાય , અર્થશાસ્ત્રી
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे