Power Play 1507 | જગતના તાત આંદોલનના માર્ગે | VR LIVE
જગતના તાત આંદોલનના માર્ગે
સરકાર અમારી માંગણીઓ પર ગંભીર નથી: ખેડૂતો
ખેડૂતો એમએસપી સાથે સમાધાન નહિ કરે: ખેડૂત નેતા
પાકની ખરીદી પર એમએસપી ગેરંટી કાયદો બનાવો: ખેડૂતો
ખેડૂતો અને મજૂરોની સંપૂર્ણ લોન માફ કરો:ખેડૂતો
Power Play 1507 | જગતના તાત આંદોલનના માર્ગે | VR LIVE
કૃષિ ક્ષેત્રને પ્રદૂષણ કાયદાથી દૂર રાખવું જોઈએ:ખેડૂતો
ખેડૂતોના આંસુ સામે છોડાયો ટીયર ગેસ
પાક વિમાના પુરા નાણા આપવામાં આવે
ખેડૂતોના હિતમાં કાયમી નિતી ક્યારે બનશે
ઉત્પાદનના પુરા ભાવ મળતા નથી
ખેડૂતોના ભોગે વચેટિયાઓને જલસા
પાક નિષ્ફ્ળ જતા ખેડૂતો દેવાદાર બન્યા
પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર ખેડૂતોનો વિરોધ
પદ્મકાંત ત્રિવેદી , CMD
ગીરધરભાઈ વાઘેલા , કોંગ્રેસ
ભરતસિંહ ઝાલા , ખેડૂત આગેવાન
સાગર રબારી , ખેડૂત આગેવાન
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
राजस्थान में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने