HomePower Play - ProgramPower Play 1483 | શ્રીરામના મુદ્દે મર્યાદાઓ ક્યારે ? | VR LIVE

Power Play 1483 | શ્રીરામના મુદ્દે મર્યાદાઓ ક્યારે ? | VR LIVE

Power Play 1483 :  સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોઈપણ કોંગ્રેસી નેતા અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના અભિષેક કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે રામ મંદિરના કાર્યક્રમને આરએસએસ અને ભાજપનો કાર્યક્રમ ગણાવ્યો છે. ભાજપ પર તેના ચૂંટણી એજન્ડાના ભાગરૂપે અધૂરા મંદિરનું ઉદ્ઘાટન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.  VHPનું કહેવું છે કે જો કોંગ્રેસ આવવા નથી માંગતી તો તે તેમની પસંદગી છે. અમે આમંત્રણ મોકલ્યા છે, જો તેઓ આવવા માંગતા ન હોય તો કોઈ વાંધો નથી.

Power Play 1483 | શ્રીરામના મુદ્દે મર્યાદાઓ ક્યારે ? | VR LIVE

વિષય- શ્રીરામના મુદ્દે મર્યાદાઓ ક્યારે ?  Power Play 1483

રાજનેતાઓ ભૂલ્યા મર્યાદાઓ

શ્રીરામ બધાના તો પછી વાંધો શું છે

રાજકીય પક્ષોમાં વધ્યું ધમાસાણ

કોંગ્રેસના નેતાઓના વલણ સામે બે ફાંટા પક્ષમાં

ભાજપે કહ્યું કોંગ્રેસને છબી સુધારવાની તક હતી

 રામ મંદિરને પર કોંગ્રેસ નેતાઓનું નિવેદન

ભાજપ અને આર.એસ.એસ.નો કાર્યક્રમ

 ભાજપ કરીરહ્યું છે રાજનીતિ : કોંગ્રેસ

તમે આ પણ વાંચી શકો છો

AYODHYA : અયોધ્યા આગમનનું આમત્રણ કોંગ્રેસે ફગાવ્યું , કહ્યું આ ભાજપ અને RSSનો કાર્યક્રમ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments