Power Play 1426 | અસામાજિક તત્વો પર લગામ ક્યારે ? | VR LIVE

0
49

અસામાજિક તત્વો પર લગામ ક્યારે ?

એ.એમ.સી.ડેપ્યુ. કમિશનર પર જીવલેણ હુમલો

તંત્રના અધિકારીઓની સુરક્ષા માટે શું વ્યવસ્થા ?

દબાણ હટાવવાની કામગીરીમાં થયો હુમલો

ગેરકાયદેસર દબાણો પર નિયંત્રણ ક્યારે ?

તંત્રના અધિકારીઓની સુરક્ષા માટે શું વ્યવસ્થા ?

હાઈકોર્ટની ટકોર બાદ જાગ્યું તંત્ર ?

અસામાજિક તત્વોની તંત્ર પર દાદાગીરી

અસામાજિક તત્વોને કાયદાનો ડર કેમ નથી ?

ડે.મ્યુનિસિપલ કમિશનર પર ટોળાએ હુમલો કર્યો

નોનવેજની લારી હટાવવા બાબતે ઉગ્ર બોલાચાલી

પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો

હુમલાના આરોપીઓને ધરપકડ કરતી પોલીસ

તંત્રની કાર્યવાહીમાં અડચણ કેટલી યોગ્ય ? તંત્રની કાર્યવાહીમાં અડચણ કેટલી યોગ્ય ?