Home Desh PM MODI : અચાનક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત,આ કારણથી પહોંચ્યા...

PM MODI : અચાનક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત,આ કારણથી પહોંચ્યા હતા મળવા #PMModi #DroupadiMurmu

0
494

PM MODI : અચાનક રાષ્ટ્રપતિ સાથે મુલાકાત , ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની ચર્ચા?

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( pm narendra modi) રવિવારે અચાનક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (PM Modi meets the Indian President)ની મુલાકાત લેવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, PM મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વચ્ચે અનેક મુદ્દા પર ચર્ચા થઇ હતી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને ખાસ ચર્ચા થયાની સંભાવના વ્યક્ત કરાઇ છે. PM મોદી અને રાષ્ટ્રપતિ એવા સમયે મળી રહ્યા છે જ્યારે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી પંચે 1 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે.

 PM MODI

 PM MODI : આ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી

મીડિયા અહેવાલો અનુસાર બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કવાયત પર ચર્ચા કરવાની વિપક્ષની માંગને લઈને સંસદમાં અવરોધ સામે પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વચ્ચે મુલાકાત(PM Modi meets the Indian President) થઈ રહી હોવાની સંભાવના વ્યકત કરાઇ છે. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને ચર્ચા થયાની સંભાવના વ્યક્ત કરાઇ છે. 21 જુલાઈથી સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ઓપરેશન સિંદૂર પર બંને વચ્ચે થયેલી ચર્ચા બાદ સંસદમાં ખૂબ જ ઓછું કામ થયું છે.

16 જુલાઈએ પણ મુલાકાત થઈ હતી

નોંધનીય છે કે આ પહેલા PM નરેન્દ્ર મોદી (pm narendra modi) 16 જુલાઈએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ મુલાકાત અંગે રાષ્ટ્રપતિ કાર્યાલયે X પર એક પોસ્ટ શેર કરી હતી અને તસવીરો પણ શેર કરી હતી. આ ઉપરાંત પીએમ મોદી 7  મેના રોજ રાષ્ટ્રપતિને મળ્યા હતા. આ મુલાકાત ઓપરેશન સિંદૂર અંગે યોજાઈ હતી
 

 PM MODI
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: PM MODI : અચાનક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત,આ કારણથી પહોંચ્યા હતા મળવા #PMModi #DroupadiMurmu
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે