HomeArtsPM મોદી જશે રંગલી બિહુના અવસર પર આસામ

PM મોદી જશે રંગલી બિહુના અવસર પર આસામ

બિહુનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ 2023માં નોંધાશે

વસંતના આગમન સાથે આસામમાં લોકોમાં રંગલી બિહુનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે, 14 એપ્રિલથી રંગલી બિહુ શરૂ થવા જઈ રહી છે. પરંતુ આસામના યુવાનો, વૃદ્ધો અને બાળકોમાં રંગલી બિહુનો ઉત્સાહ પહેલેથી જ જોવા મળી રહ્યો છે.આ વખતે આસામીઓમાં રંગલી બિહુનો ઉત્સાહ બમણો છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રંગલી બિહુના અવસર પર આસામ આવી રહ્યા છે. તેમની હાજરીમાં રંગલી બિહુને સમગ્ર વિશ્વમાં વિશેષ દરજ્જો મળશે. બિહુનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ 2023માં નોંધવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments