ખટ્ટર સરકારે કરી મોટી જાહેરાત, હવે આ દિવસથી પેન્શનધારકોને મળશે 3000 રૂપિયા

    0
    481

    Pension Update: હરિયાણામાં ભાજપ સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કરનાલમાં અંત્યોદય મહાસંમેલનમાં ભાગ લીધો હતો. હરિયાણાના તાઉના નામથી પ્રખ્યાત મનોહરલાલ  ખટ્ટર પણ ત્યાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે પેન્શનરો માટે પાંચ નવી યોજનાઓ સાથે રાજ્યને મોટી ભેટ આપી છે. આગામી વર્ષ 2024થી પેન્શન (Pension) વધારીને 3000 રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે.

    આ દિવસે થશે વધારો :

    હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે 1 જાન્યુઆરી, 2024થી પેન્શન યોજના હેઠળ 30 લાખ લોકોને 3,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમણે ભાજપની તરફેણમાં ચૂંટણીનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો છે. બંનેએ સરકાર અને વિપક્ષની ઉપલબ્ધિઓને ગણાવી અને વિપક્ષ પર અનેક પ્રહારો કર્યા.

    ગૃહમંત્રીએ કરી મોટી જાહેરાત :

    ગૃહમંત્રી અમિત શાહે ગરીબોના કલ્યાણ સાથે સુશાસનના દરેક દિવસની ઉજવણી કરવા બદલ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને અભિનંદન પાઠવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, મોદી અને મનોહર સરકારે રાજ્યના 45 લાખથી વધુ લોકોના જીવનમાં નવો રંગ લાવ્યો છે. દર વર્ષે 20 લાખ જેટલા ખેડૂતો સન્માન નિધિનો લાભ મળશે.

    હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે કહ્યું, “અમે 30 લાખ લોકોને 2,750 રૂપિયાનું માસિક પેન્શન (Pension) આપીએ છીએ. તેમાં વૃદ્ધાવસ્થા, વિધવા અને વિકલાંગતા પેન્શન (Pension) આપવામાં આવે છે. અમે અમારી યોજનાના લગભગ 95% વચનો પૂરા કર્યા છે.”

    અયોધ્યા દર્શન યોજના :

    “અમે ઘણા લાંબા સમયથી પ્રાર્થના કરી રહ્યા છીએ કે રામ લલ્લાને પોતાનું ભવ્ય મંદિર મળે” તેમણે તીર્થયાત્રા યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું. કોંગ્રેસ આ મુદ્દાને લાંબા સમયથી નજરઅંદાજ કર્યો. લોકોના આ સપનાને મોદી સરકારે પૂર્ણ કરી લક્ષ્ય સિદ્ધ કર્યું. આપ સૌ ‘અયોધ્યા દર્શન યોજનાનો લાભ લો અને દર્શન માટે અયોધ્યા જાઓ.

    રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે