HomePoliticsપાક.ના પૂર્વ PM ઇમરાન ખાન અંગે પાકિસ્તાન સરકારનો મોટો દાવો

પાક.ના પૂર્વ PM ઇમરાન ખાન અંગે પાકિસ્તાન સરકારનો મોટો દાવો

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે.  પાકિસ્તાન સરકારે તેમનો મેડિકલ રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં તેમના સ્વાસ્થ્યને લઈને ચોંકાવનારો ખૂલાસો થયો છે. જેને લઈને તેમની માનસિક સ્થિતિ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પાકિસ્તાન સરકારે કહ્યું છે કે, “અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ થયા બાદ ૯ મે ના રોજ ઇમરાન ખાનના યુરિન સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેની તપાસમાં જાણવા મળ્યું છે કે, તે કોકેઇન અને આલ્કોહોલ જેવા ડ્રગ્સનો ઉપયોગ કરતા હતા. તેમની માનસિક સ્થિરતા શંકાસ્પદ છે. કેટલાક સંકેતો નકારાત્મક હતા.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments