HomeDeshગો ફર્સ્ટે ૩૦ મે સુધીની તમામ ફલાઈટો રદ્દ કરી

ગો ફર્સ્ટે ૩૦ મે સુધીની તમામ ફલાઈટો રદ્દ કરી

ઇન્ડીયન એરલાઈન્સ ગો ફર્સ્ટે એરલાઈન્સે ૩૦ મે સુધીની તેની તમામ ફલાઈટો રદ્દ કરી દીધી છે. કંપનીએ સાથે જ કહ્યું છે કે ગ્રાહકોને જલ્દી જ રીફંડ આપવામાં આવશે. વારે ઘડીએ ફલાઈટો રદ્દ થવાથી કંપનીને પણ અસર પડી રહી છે. કંપનીએ કહ્યું છે કે,અમે અમારા તરફથી લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ટૂંક સમયમાં ફરી એકવાર બુકિંગ પ્રક્રિયાની શરૂઆત કરીશું. નાણાકીય સ્થિતિ પર અસર પડતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કંપનીએ જણાવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments