રાહત પેકેજથી ખેડુતોને મળશે રાહત

0
61

સરકારની જાહેરાતની માહિતી

13 જિલ્લાના 48 તાલુકામાં મળશે નુકશાની સહાય

રાજકોટ,જુનાગઢ,બનાસકાઁઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા,સુરત, કચ્છ અમરેલી,જામનગર, ભાવનગર અને અમદાવાદ જિલ્લાની પસંદગી

એસડીઆરએફમાંથી 13500 અને રાજ્યની સહાય 9500 મળી 23500 અન્ય પાક માટે

બાગાયતી પાક માટે એસડીઆરએફના 18000 અને રાજ્યના 12600 મળી 30600 અપાશે, બે હેક્ટર દીઠ

સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ