Home State Gujarat UCC in Gujarat:ગુજરાત માટે ઐતિહાસિક સોનેરી દિવસ: વિધાનસભામાં આજે UCC બિલ રજૂ...

UCC in Gujarat:ગુજરાત માટે ઐતિહાસિક સોનેરી દિવસ: વિધાનસભામાં આજે UCC બિલ રજૂ થશે, જાણો લગ્ન નોંધણી અને મિલકત હકના નવા નિયમો

0
443
UCC in Gujarat

UCC in Gujarat:ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં આજે એક નવું પ્રકરણ લખાવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગૃહમાં સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયક રજૂ કરશે. ઉત્તરાખંડ બાદ આ કાયદો અમલમાં મૂકનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ દિવસને ગુજરાત માટે ‘સોનેરી દિવસ’ ગણાવ્યો છે.

UCC in Gujarat:UCC ડ્રાફ્ટની મુખ્ય જોગવાઈઓ:

UCC in Gujarat

૧. લગ્ન નોંધણી હવે ફરજિયાત:

  • રાજ્યમાં થતા તમામ લગ્નોની નોંધણી (Registration) કરાવવી હવે અનિવાર્ય બનશે.
  • જો લગ્નની નોંધણી નહીં કરાવવામાં આવે તો ₹10,000 થી ₹25,000 સુધીનો દંડ થઈ શકે છે.
  • જોકે, નોંધણી વગર પણ લગ્ન માન્ય ગણાશે, પરંતુ કાયદાકીય પ્રક્રિયા માટે દંડની જોગવાઈ કરવામાં આવી છે.

૨. સમાન વારસાઈ હક:

  • જો કોઈ વ્યક્તિ વસિયતનામું (Will) કર્યા વગર મૃત્યુ પામે, તો તેની મિલકતની વહેંચણીમાં મોટો ફેરફાર થશે.
  • હવેથી મૃતકની મિલકતમાં માતા-પિતા, પત્ની/પતિ અને બાળકો – તમામનો સમાન હિસ્સો રહેશે.

UCC in Gujarat:કેમ મહત્વનું છે આ બિલ?

UCC in Gujarat

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આઝાદી પછી પણ અલગ-અલગ વ્યક્તિગત કાયદાઓને કારણે બહેનો અને દીકરીઓએ ઘણું નુકસાન વેઠવું પડ્યું છે. UCC અમલમાં આવવાથી:

  • લગ્ન, છૂટાછેડા અને વારસા જેવા મુદ્દાઓમાં ધર્મ કે જ્ઞાતિને બદલે તમામ નાગરિકો માટે એકસમાન કાયદો લાગુ થશે.
  • મહિલાઓને સામાજિક ન્યાય અને સમાન અધિકારો પ્રાપ્ત થશે.

વિધાનસભાનું આજનું અન્ય કામકાજ:

UCC બિલ ઉપરાંત, ગૃહમાં નીચે મુજબના મુદ્દાઓ પર પણ ચર્ચા થશે:

  • ગુજરાત વિનિયોગ વિધેયક: રાજ્યના નાણાકીય ખર્ચ અને બજેટને લગતી જોગવાઈઓ રજૂ થશે.
  • પ્રશ્નોત્તરી કાળ: મહેસૂલ, માર્ગ-મકાન, નર્મદા કલ્પસર અને માહિતી-પ્રસારણ જેવા વિભાગોના પ્રશ્નોના મંત્રીઓ જવાબ આપશે.
  • મિશન લાઈફ (Mission LiFE): પર્યાવરણ સંરક્ષણ અને જળવાયુ પરિવર્તન રોકવાના મુદ્દાઓ પર ખાસ ચર્ચા યોજાશે.

આ પણ વાંચો :શેરબજારમાં ‘ટ્રમ્પ કાર્ડ’ ચાલ્યું: સેન્સેક્સમાં 650 પોઈન્ટનો ઉછાળો, ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવમાં વિરામથી બજારમાં હરિયાળી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે