Home Finance One Day Profit : ચંદ્રબાબુ નાયડુના પત્નીએ માત્ર એક જ દિવસમાં 79...

One Day Profit : ચંદ્રબાબુ નાયડુના પત્નીએ માત્ર એક જ દિવસમાં 79 કરોડ રુપિયાનો પ્રોફિટ બૂક કર્યો#ChandrababuNaidu, #NaraBhuvaneshwari, #HeritageFoods

0
383

One Day Profit : નાયડુની પત્નીનો 1 દિવસમાં 79 કરોડનો ફાયદો!

One Day Profit : શેરબજારમાં રાજકારણીઓને ઘણીવાર બગાસુ ખાતા પતાસુ મળી જતું હોય છે. આવી જ ઘટના આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ (Chandrababu Naidu) સાથે બની છે. ચંદ્રબાબુ નાયડુના ધર્મપત્ની નારા ભુવનેશ્વરી (Nara Bhuvaneshwari) એ શુક્રવારે કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે માત્ર એક જ દિવસમાં 79 કરોડ રુપિયા શેરબજારમાંથી પ્રોફિટ બૂક કર્યો છે. નારા ભુવનેશ્વરીની કંપની હેરિટેજ ફૂડ્સ લિમિટેડે માત્ર એક જ દિવસમાં 7 ટકાનો ગ્રોથ કરતા તેણીને આ જબરદસ્ત પ્રોફિટ બૂક કરવાની તક મળી હતી.

One Day Profit

One Day Profit : હેરિટેજ ફૂડ્સ લિમિટેડ વિષયક

હેરિટેજ ફૂડ્સ લિમિટેડ એક ડેરી કંપની છે. તેની શરૂઆત 1992 માં થઈ હતી. તે દક્ષિણ ભારતમાં ખૂબ પ્રખ્યાત છે. હેરિટેજ ગ્રુપની શરૂઆત TDP ના વડા ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરવામાં આવી હતી. આ કંપની ડેરી, છૂટક અને કૃષિ ક્ષેત્રે કામ કરે છે. ખરેખર તો હેરિટેજ ફૂડ્સ લિમિટેડ ચંદ્રબાબુ નાયડુના ધર્મપત્ની નારા ભુવનેશ્વરી દ્વારા ચલાવવામાં આવે છે. તેમની પાસે આ કંપનીના 2,26,11,525 શેર છે. આનો અર્થ એ થયો કે તેમની પાસે કંપનીમાં 24.37 ટકા હિસ્સો છે. કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ક્વાર્ટર (Q1FY26) ના પરિણામો જાહેર કર્યા. આ પછી તરત જ તેમના પોર્ટફોલિયોમાં એક જ દિવસમાં (શુક્રવારે) 78,80,11,646 રૂપિયા (અંદાજિત 79 કરોડ )નો વધારો થયો છે.

One Day Profit : કોણે છે નારા ભુવનેશ્વરી ?

ભારતીય શેરબજારના કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના ધર્મપત્ની નારા ભુવનેશ્વરીને 79 કરોડ રુપિયાનો પ્રોફિટ થયો છે. નારા ભુવનેશ્વરી તેલુગુ સિનેમાના દિગ્ગજ નેતા અને તેલુગુ દેશમ પાર્ટી (TDP) ના સ્થાપક એન. ટી. રામા રાવના પુત્રી છે. તેઓ નાયડુને તેમના રાજકીય પ્રસંગે મળ્યા હતા. બંનેના લગ્ન સપ્ટેમ્બર 1981 માં થયા હતા. નારા ભુવનેશ્વરી હેરિટેજ ફૂડ્સ લિમિટેડના MD અને વાઈસ ચેરમેન છે.

One Day Profit
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: One Day Profit : ચંદ્રબાબુ નાયડુના પત્નીએ માત્ર એક જ દિવસમાં 79 કરોડ રુપિયાનો પ્રોફિટ બૂક કર્યો#ChandrababuNaidu, #NaraBhuvaneshwari, #HeritageFoods


 
 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે