HomeMainકયા ફ્લાઇટમાં થયું નેક કિસ કાંડ-તપાસ શરુ

કયા ફ્લાઇટમાં થયું નેક કિસ કાંડ-તપાસ શરુ

ફ્લાઇટમાં પેશાબ કાંડ બાદ સતત ઝઘડા અને ડાન્સના ઘણા વીડિયો સામે આવી રહ્યાં છે. ફરી એકવાર યૌન શોષણની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ડેલ્ટા એયરલાઇન્સમાં વિમાનમાં બેસીને અલાસ્કા જઇ રહેલા એક ફ્લાઇટ અટેંડેટને પર કિસ કરવા અને કેપ્ટનની ફુડ ટ્રેને તોડવાનો આરોપ લાગ્યો છે.  તમને જણાવી દઇએ કે , મિનેમોટાથી 10એપ્રિલની એક ફ્લાઇટમાં 61 વર્ષના ફર્સ્ટ ક્લાસ પેસેન્જર ડેવિડ એલન બર્કે એક પુરુષ ફ્લાઇટ અટેંડેન્ટ નેક પર કિસ કરી લીધી. ફ્લાઇટ ટેકઓફ પહેલાં ડેવિડને ડ્રિંક આપવાની હતી, પરંતૂ ટીસી નામના ફ્લાઇટ અટેંડેંટે કહ્યું કે, સોરી સર રેડ વાઇન સર્વ કરવાનો સમય પુરો થઇ ગયો છે. ? જે બાદ ટીસીએ ફ્લાઇટ ટેકઓફ કર્યા બાદ ડેવિડને તેમની ડ્રીંક સર્વ કરી, જે બાદ અટેંડેન્ટ ડેવીડ ટ્રે લેવા માટે પાછો આવ્યો તો ડેવિડે હાથ મીલાવીને તેની સાથે સાથે ચાલવા લાગ્યો, ટીસી એ ના કહીને થેંક્યુ ક્હ્યું. જે બાદ ડેવિડે ટીસીને પકડીને નેક પર કિસ કરી લીધી. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments