OFFBEAT 291 | ધર્મ : ૧૨ જ્યોતિર્લિંગની વિશેષતા વિષે જાણો | VR LIVE By Pratixa Trivedi VR - February 28, 2024 0 283 FacebookTwitterPinterestWhatsAppTelegram સનાતન ધર્મમાં, ભગવાન શિવને બ્રહ્માંડના સંહારક તરીકે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિના તમામ કષ્ટોનો નાશ થાય છે. આ સાથે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગની પૂજાને પણ હિન્દુ ધર્મમાં વિશેષ માનવામાં આવે છે. જ્યોતિર્લિંગ શબ્દ જ્યોતિ અને લિંગ વચ્ચે વિભાજિત છે, જેમાં જ્યોતિનો અર્થ પ્રકાશ અને લિંગનો અર્થ પ્રતીક છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શિવના આ તમામ બાર જ્યોતિર્લિંગની પૂજા કરવાથી તમામ દુઃખ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. દરેક શિવલિંગ પોતાનામાં એક અદ્ભુત ચમત્કારિક અને વિશેષતા ધરાવે છે તો ચાલો……….. આજે આપણે જાણીએ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગની વિશેષતા…………………. વાતનું વતેસર કરતા લોકોને કાબુમાં કેવી રીતે લેવા ? વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો Share this:PostEmailTelegramThreadsWhatsAppLike this:Like Loading... Related