બનાસકાંઠા: દાંતામાં ભૂકંપના આંચકા, જાનમાલને કોઈ નુકસાન નહીં

0
168
Earthquake: મોદી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મોદી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા

બનાસકાંઠા / Earthquake: વિશ્વભરમાં અનેક દેશોમાં ભૂકંપના આંચકાઓ ક્યારેક ક્યારેક આવતો હોય છે. ત્યારે ગુજરાતમાં પણ ભૂકંપના આંચકાઓ લઈને મોટું જાન અને માલનું નુકસાન વર્ષો પહેલા સર્જાયું હતું. ગઈ મોડી રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતામાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા.

Earthquake: મોદી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મોદી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા

Earthquake: મોડી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા

યાત્રાધામ અંબાજીથી 20 કિલોમીટરના અંતરાલે આવેલા દાંતામાં ગઈ મોડી રાત્રે 11:05 પર ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. મોડી રાત્રે દાંતામાં આવેલા આ ભૂકંપના આંચકાની તીવ્રતા 3 હતી. લોકોએ મોડી રાત્રે ભૂકંપના આંચકાઓ અનુભવાતા પોતાના ઘરથી બહાર નીકળી પડ્યા હતા. વધુ તીવ્રતા ન હોવાના કારણે હજી સુધી કોઈપણ જાન કે માલનું નુકસાન સર્જાવાની જાણકારી સામે નથી આવી. દાંતામાં મોડી રાત્રે આવેલા ભૂકંપના આંચકાઓની બનાસકાંઠા જિલ્લા ડિઝાસ્ટર વિભાગે પુષ્ટિ કરી હતી.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे