HomeGujaratસમયાંતરે બનતી આગની ઘટનાઓ તપાસનો વિષય

સમયાંતરે બનતી આગની ઘટનાઓ તપાસનો વિષય

અંકલેશ્વરમાં ફરી નોબલ માર્કેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે ગોડાઉનમાં લાગેલી આગના પગલે આસપાસના ગોડાઉનોને પણ ઝપેટમાં લીધા હતા. સવારે 10.45 વાગ્યાના અરસામાં આ આગ વિકરાળ સ્વરૂપમાં જોવા મળી હતી.આગે વિકરાળ  સ્વરૂપ ધારણ કરતા ઘટનાના પગલે 2 કિમિ દૂરથી કાળાડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડતા હતા. ઘટનાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાત્કાલિક સ્થળ પર પોહચી ગયી હતી.જેના ઉપર કાબુ મેળવવા ફાયરબ્રિગેડની ટીમ ઝઝૂમતા નજરે પડી હતી .વારંવાર સ્ક્રેપ માર્કેટમાં આગનાં પગલે બનતી ઘટનાઓને તપાસ કરવાની માંગી કરી છે.  

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments