એસટી વિભાગમાં હવે પાસ માટે ઘર બેઠા ઓનલાઈન અરજી થઇ શકશે
યોગ દિવસની ઉજવણી સુરતમાં થશે
ડિજિટલ ગુજરાતના નિર્માણમાં વાહનવ્યવહાર વિભાગે નવતર પહેલ કરી છે, એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ-મુસાફરો હવે ઘરે બેઠા પાસ મેળવવા ઓનલાઈન અરજી પ્રક્રિયા કરી શકશે રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે એસટી બસની ઈ-પાસ સુવિધાનું લોકાર્પણ કરાયો છે તારીખ. ૧૨ જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવના પ્રારંભે ઈ-પાસ સિસ્ટમ રાજ્યભરમાં અમલી થશે સાથે રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી સુરતમાં કરાશે,,જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સવારે ૬.૪૦ કલાકે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે: રાજ્યના પ્રવાસન, ઐતિહાસિક તથા ધાર્મિક મહત્વ ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી થશે
વિદ્યાર્થીઓ-મુસાફરો હવે ઘરે બેઠા પાસ મેળવવા ઓનલાઈન અરજી
હર્ષભાઈ સંઘવીના હસ્તે એસટી બસની ઈ-પાસ
રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી સુરતમાં કરાશે
પ્રવાસન, ઐતિહાસિક તથા ધાર્મિક મહત્વ ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી
વધુ સાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ
વધુ માહિતી માટે જોતા રહો વી.આર.લાઇવ ચેનલ
તથા ફેસબુક અને યુટ્યુબ પર પણ જોવા મળશે.
આ સાથે જીઓ ટીવી પર પણ ઉપલબ્ધ છે.
વધુ માહિતી માટે જોતા રહો વી.આર.લાઇવ વેબ સાઈટ
બિપોરજોય વાવા ઝોડું- શુ કરશો અને શુ ન કરશો
वेलनेस उद्योग वास्तव में हमारे स्वास्थ्य में ज़हर घोल रहा है?
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરની જનતાને અપીલ