HomeGujaratગુજરાતમાં જંત્રીના નવા દર કરાયા જાહેર

ગુજરાતમાં જંત્રીના નવા દર કરાયા જાહેર

ગુજરાત સરકારે જંત્રીનાં ભાવ જાહેર કરી દીધા છે, . જેમાં રહેણાકમાં જંત્રી દર 1.8 ગણો વસૂલવામાં આવશે. તથા ખેતી અને બિનખેતી જમીનમાં જંત્રી દર બે ગણો રખાશે. તેમજ ઓફિસ જંત્રી બે ગણાને બદલે 1.5 ગણી રહેશે. તેમ રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામા આવી છે. તમને જણાવી દઇએ કે 15 એપ્રિલથી નવી જંત્રી દર અમલમાં આવી જશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments