HomeDeshશું રાજસ્થાનમાં થઇ રહી છે રાજકીય હલચલ ?

શું રાજસ્થાનમાં થઇ રહી છે રાજકીય હલચલ ?

રાજસ્થાનમાં રાજકારણ ગરમાયેલું  નજરે પડી રહ્યું છે જે દરમિયાન સચિન પાયલટે દિલ્હીમાં મધ્યપ્રદેશના ભૂતપૂર્વ સીએમ કમલનાથ અને પાર્ટીના મહાસચિવ વેણુગોપાલ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દ્ર્મીતન રાજસ્થાનમાં જે મતભેદ છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી. સચિન પાયલટે રાજસ્થાનમાં પોતાની જ સરકાર સામે મોઢું ખોલ્યું છે. પાયલટે અગાઉની ભાજપ સરકારના કથિત ભ્રષ્ટાચાર સામે આ અઠવાડિયે એક દિવસના ઉપવાસ કર્યા હતા. વસુંધરા રાજે દ્વારા અને તેમના જ પક્ષની સરકાર પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો. ત્યારે આ વર્ષના અંતમાં યોજાનારી ચૂંટણી પહેલા આ રાજકીય મામલો ભારે હલચલ મચાવી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments