બાળકો ના સ્વાસ્થ્ય વિષે મેળવો માહિતી…

0
266

બાળકો નું વજન કેટલું હોવું જોઈએ ?, બાળકના સ્વાસ્થ્ય માટે શું કરવું જોઈએ ?

આ કાર્યક્રમને આપ ફેસબુક પર પણ નિહાળી શકો છો

બાળકો ના સ્વાસ્થ્ય વિષે મેળવો માહિતી..

બાળકને કાચની પેટીમાં કેમ રાખવામાં આવે છે ?

  • જયારે બાળક કુપોષિત જન્મે છે તે સમયે બાળકને કાચની પેટીમાં રાખમાં આવે છે..

બાળકનું લઘુત્તમ વજન કેટલું હોવું જોઈએ ?

  • બાળકનું લઘુત્તમ વજન ૨ કિલો 500 ગ્રામ હોવું જોઈએ.

બાળકનું મહત્તમ વજન કેટલું હોવું જોઈએ ?

  • બાળકનું મહત્તમ વજન ૩ કિલો અને 800 ગ્રામ હોવું જોઈએ..
બાળકો
બાળકો

બાળકનું વજન વધારે હોય તો તે સ્વસ્થ છે ?

  • ના, બાળકનું વજન જો ત્રણ કિલો 800 ગ્રામથી વધુ હોય તો તે બાળક માટે વધુ હાનિકારક છે…

બાળક સાંભળી ન શકતું હોય તો ?

  • બાળક સાંભળી ન શકે તે માટે બાળકના જન્મ સમયે જ રીપોર્ટ કરવામાં આવે છે. જો બાળકને કોકલીયરમાં ખામી હોય તો બાળકની નાની ઉંમરે કોકલીયર ઈમ્પ્લાન્ટ કરવવામાં આવે છે.

બાળકના જન્મ બાદ બાળકનું વજન ઘટે ?

  • હા બાળકના જન્મ બાદ તેનું વજન ઘટી શકે છે. જો જન્મ સમયે બાળકનું વજન ૨ કિલો 500 ગ્રામ છે તો જન્મના દસ દિવસ સુધીમાં તેના 10 ટકા વજન ઘટી શકે છે.

આવા સ્વાસ્થ્યને લગતા વધુ કાર્યક્રમ નિહાળવા માટે નીચે ક્લિક કરો,

સ્ત્રીઓને જીવન પ્રયત થતી તકલીફ વિષે મેળવો માહિતી Family Doctor 1324 | સ્ત્રીઓને થતી તકલીફો | VR LIVE

માસિકધર્મમાં થતી તકલીફો વિષે મેળવો માહિતી Family Doctor 1320 | માસિકધર્મમાં થતી તકલીફો | VR LIVE