Home Gujarat Navsari નવસારી: મરોલી ગામમાં પશુપાલક અને ભેંસનું બચ્ચું પાણીમાં ફસાયા #navsari #rain #maroligam...

નવસારી: મરોલી ગામમાં પશુપાલક અને ભેંસનું બચ્ચું પાણીમાં ફસાયા #navsari #rain #maroligam #farmer

0
668

બચ્ચું પાણીમાં ફસાયા #navsari #rain #maroligam #farmer – નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી ગામમાંથી એક ઘટના સામે આવી છે. જ્યાં નદીના પાણી ગામમાં ઘૂસી જતાં એક પશુપાલક અને તેના ભેંસના બચ્ચા પૂરના પાણીમાં ફસાયા હતા.

પશુપાલક અને ભેંસનું બચ્ચું પાણીમાં ફસાયા

નદીમાં પાણીનું સ્તર અચાનક વધી જતાં પશુપાલક વિવેકભાઈ અને તેમનું પશુ ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ બોટની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી.

નવસારી: મરોલી ગામમાં પશુપાલક અને ભેંસનું બચ્ચું પાણીમાં ફસાયા #navsari #rain #maroligam #farmer

બોટની મદદથી પશુપાલક અને પશુનું કરાયું રેસ્ક્યુ

ભારે જહેમત બાદ, પશુપાલક અને ભેંસના બચ્ચાને સુરક્ષિત રીતે પૂરના પાણીમાંથી બહાર કાઢી, સલામત સ્થળે લઈ આવવામાં આવ્યા હતા. સ્થાનિકોની સમયસૂચકતા અને બહાદુરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી

નવસારી: મરોલી ગામમાં નદીના પાણી ઘુસ્યા

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે