Home Desh AIRINDIA: મુંબઈ આવતી ફ્લાઇટમાં ગંભીર ખામી #FLIGHT ALERT #Passenger Safety

AIRINDIA: મુંબઈ આવતી ફ્લાઇટમાં ગંભીર ખામી #FLIGHT ALERT #Passenger Safety

0
431

AIRINDIA : 300 મુસાફરોના જીવ પર સંકટ

AIRINDIA :ઈમરજન્સી લેન્ડિંગ, 7 મુસાફરો બીમાર, એકને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો

એડિસ અબાબાથી મુંબઈ આવી રહેલી ઇથોપિયન એરલાઇન્સની બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં ભારે તકનીકી ખામી સર્જાઈ હતી. શુક્રવારે રાત્રે 1:42 વાગ્યે વિમાનને મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. વિમાનમાં 300 મુસાફરો અને 11 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. 33,000 ફૂટની ઊંચાઈએ અરબી સમુદ્ર ઉપર ઉડી રહ્યું હતું ત્યારે કેબિનનું હવાકાશ દબાણ અચાનક ઘટી ગયું હતું (ડિપ્રેસરાઇઝેશન).

AIR INDIA

AIRINDIA:શું બન્યું હતું?

વિમાનમાં અચાનક હવાનું દબાણ ઘટતાં પાયલટે તરત જ વિમાનને નીચી ઊંચાઈએ ઉતારવાનું શરૂ કર્યું. સફળ ઈમરજન્સી લેન્ડિંગ બાદ 7 મુસાફરો ડિપ્રેસરાઇઝેશનના કારણે શારીરિક તકલીફ અનુભવી રહ્યા હતા. તેમને એરપોર્ટ મેડિકલ ટીમે તાત્કાલિક સારવાર આપી, જેમાંથી એકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

AIRINDIA:ડ્રીમલાઇનર વિમાન સામે વધતી ચિંતાઓ

AIR INDIA :આ ઘટના એવા સમયમાં બની છે જ્યારે બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનની સલામતી અંગે વૈશ્વિક સ્તરે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલાં જ એર ઇન્ડિયાની હીથ્રો-મુંબઈ ફ્લાઇટમાં પણ ડિપ્રેસરાઇઝેશનની ઘટના થઈ હતી. વધુમાં, થોડા સમય પહેલાં અમદાવાદથી લંડન જતા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનનો વિસ્ફોટક અકસ્માત થયો હતો જેમાં 241 લોકોનાં દુર્ભાગ્યપૂર્ણ મોત થયા હતા.

AIR INDIA

AIRINDIA : મિડ-એર ડિપ્રેસરાઇઝેશન શું છે?

જ્યારે વિમાનના કેબિનનું હવાનું દબાણ અચાનક ઘટી જાય છે ત્યારે તે સ્થિતિ મિડ-એર ડિપ્રેસરાઇઝેશન કહેવાય છે. પરિણામે મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા, ઉબકા જેવી તકલીફો થઈ શકે છે. આ પ્રકારની ઘટનાઓમાં પાયલટને વિમાનને ઝડપથી નીચી ઊંચાઈએ લાવવું પડતું હોય છે.

AIR INDIA : નિષ્ણાતોની કાર્યવાહી અને તપાસ

અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા એજન્સીઓએ આ ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. બોઇંગ 787 વિમાનના જાળવણી અને સલામતી પ્રોટોકોલ અંગે નવા માપદંડો બનાવવાની પણ ચર્ચા ચાલી રહી છે.

AIR INDIA
Read more: AIRINDIA: મુંબઈ આવતી ફ્લાઇટમાં ગંભીર ખામી #FLIGHT ALERT #Passenger Safety

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે