Home Gujarat Kutch કોંગ્રેસનો વિરોધ ભુજનાં હમીરસર તળાવ જર્જરિત પુલ #kutchch #kachch #gujaratcongress #gujaratnews #latestnews...

કોંગ્રેસનો વિરોધ ભુજનાં હમીરસર તળાવ જર્જરિત પુલ #kutchch #kachch #gujaratcongress #gujaratnews #latestnews #kutchnews

0
610

ભુજનાં હમીરસર તળાવ kutchch #kachch #gujaratcongress #gujaratnews #latestnews #kutchnews – કચ્છના ભુજ શહેરમાં આવેલા હમીરસર તળાવ પાસે આજે કોંગ્રેસ દ્વારા જર્જરિત કૃષ્ણાજી પુલ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનો આક્ષેપ છે કે, આગામી કચ્છ કાર્નિવલના આયોજનને ધ્યાનમાં રાખીને જર્જરિત કૃષ્ણાજી પુલને માત્ર ઢાંકવામાં આવ્યો છે.  

ભુજનાં હમીરસર તળાવ જર્જરિત કૃષ્ણાજી પુલને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

જેથી તેની ખરાબ હાલત લોકોની નજરે ન પડે. મોરબી દુર્ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે આ જોખમી પુલને બંધ કરવામાં આવ્યો હતો. જોકે, આજદિન સુધી તેનું સમારકામ કરીને તેને પુનઃકાર્યરત કરવામાં ન આવતા કોંગ્રેસે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે.

કોંગ્રેસનો વિરોધ ભુજનાં હમીરસર તળાવ જર્જરિત પુલ #kutchch #kachch #gujaratcongress #gujaratnews #latestnews #kutchnews

ભુજનાં હમીરસર તળાવ કાર્નિવલનાં આયોજનને લઈ પુલને ઢાંકવામાં આવ્યો

કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને “મને ઢાંકવાની જરૂર નથી, મને બનાવવાની જરૂર છે” તેવા પોસ્ટર પ્રદર્શિત કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન જોખમી પુલ પર બેનરો પણ લગાવવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે આ પુલની હાલત કેટલી ગંભીર છે. કોંગ્રેસે તંત્રને તાત્કાલિક આ પુલનું સમારકામ કરીને તેને જનતા માટે સુરક્ષિત બનાવવા માંગ કરી છે.

જોખમી કૃષ્ણાજી પુલ પર બેનરો લગાડવામાં આવ્યા

કોંગ્રેસનો વિરોધ ભુજનાં હમીરસર તળાવ જર્જરિત પુલ #kutchch #kachch #gujaratcongress #gujaratnews #latestnews #kutchnews

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે