HomeUncategorized3 મેં સુધી  મોરબી માર્કેટ યાર્ડ બંધ

3 મેં સુધી  મોરબી માર્કેટ યાર્ડ બંધ

રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.મોરબીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.જેના કારણે ખેડૂતોના પકને નુકસાન થઈ રહ્યું છે. માર્કેટયાર્ડમાં પણ ખેડૂતોનો પકવેલો પાક પલળી જવાને કારણે નુકસાન થઈ રહ્યું છે.જેના કારણે મોરબી માર્કેટ યાર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.કમોસમી વરસાદને કારણે   મોરબી માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 3 મેં સુધી માર્કેટ યાર્ડ બંધ રહેશે માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ

 

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments