Home Stock Market Market Rally: શેરબજારમાં રોકેટ ગતિએ તેજી, સેન્સેક્સ 609 અંક ઉછળી 77,496 પર...

Market Rally: શેરબજારમાં રોકેટ ગતિએ તેજી, સેન્સેક્સ 609 અંક ઉછળી 77,496 પર બંધ, નિફ્ટીમાં પણ 182 પોઈન્ટનો ઉછાળો!

0
217
Market Rally
Market Rally

Market Rally: ભારતીય શેરબજારમાં આજે એટલે કે 29 એપ્રિલે રોકાણકારો માટે ખુશીનો દિવસ રહ્યો છે. ગઈકાલના ઘટાડા બાદ આજે બજારે જોરદાર વાપસી કરી છે અને સેન્સેક્સ તેમજ નિફ્ટી બંને ગ્રીન ઝોનમાં બંધ થયા છે.

Market Rally

Market Rally: બજારની આજની સ્થિતિ (Closing Bell)

  • સેન્સેક્સ: 609 પોઈન્ટ (0.79%) ના વધારા સાથે 77,496 પર બંધ.
  • નિફ્ટી: 182 પોઈન્ટ (0.76%) ના ઉછાળા સાથે 24,178 પર બંધ.
  • સ્મોલકેપ: નિફ્ટી સ્મોલકેપ 50 માં પણ 44 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે.

કયા સેક્ટરમાં રહી ધૂમ ખરીદી?

આજના કારોબારમાં ખાસ કરીને ઓટો, IT, રિયલ્ટી અને FMCG શેરોમાં રોકાણકારોએ ભારે રસ દાખવ્યો હતો.

Market Rally

Market Rally: આજના ટોપ ગેનર્સ અને લૂઝર્સ

ટોપ ગેનર્સ (નિફ્ટી)વધારો (%)ટોપ લૂઝર્સ (નિફ્ટી)ઘટાડો (%)
આઈટીસી (ITC)3.79%ઇન્ડિગો (IndiGo)2.31%
ટેક મહિન્દ્રા3.31%ડો. રેડ્ડીઝ1.99%
રિલાયન્સ2.96%એનટીપીસી (NTPC)1.66%

Market Rally: તેજીનું મુખ્ય કારણ: UAE નો મોટો નિર્ણય

નિષ્ણાતોના મતે, UAE દ્વારા તેલ ઉત્પાદક દેશોના સંગઠન OPEC અને OPEC+ માંથી બહાર નીકળવાની જાહેરાતની બજાર પર પોઝિટિવ અસર પડી છે.

  • આ નિર્ણયથી OPEC ની ક્રૂડ ઓઇલના ભાવ નિયંત્રિત કરવાની શક્તિ નબળી પડી શકે છે.
  • આંતરરાષ્ટ્રીય સ્તરે તેલનો પુરવઠો વધવાથી ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે, જેનો સીધો લાભ ભારત જેવા મોટા આયાતકાર દેશને મળશે.

ક્રૂડ ઓઇલની સ્થિતિ

જોકે, હાલમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 110 ડોલર પ્રતિ બેરલની ઉપર ટ્રેડ કરી રહ્યા છે. ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ને લઈને વધેલી ચિંતા અને મજબૂત માગને કારણે તેલના ભાવમાં અત્યારે તેજી જોવા મળી રહી છે.

વિદેશી રોકાણકારો (FII) ની વેચવાલી

બજારમાં તેજી હોવા છતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સતત વેચવાલી કરી રહ્યા છે. 28 એપ્રિલે FII એ 2,104 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા, જ્યારે તેની સામે ઘરેલું રોકાણકારોએ (DII) 1,712 કરોડની ખરીદી કરી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

‘અમે ના હોત તો તમે ફ્રેન્ચ બોલતા હોત’ કિંગ ચાર્લ્સે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની ફિરકી લીધી!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે