HomeDeshમણીપુર હિંસાની તપાસ હાઈકોર્ટના નિવૃત જજ કરશે

મણીપુર હિંસાની તપાસ હાઈકોર્ટના નિવૃત જજ કરશે

મણીપુરમાં હિંસા ફાટી નીકળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મણીપુરના પ્રવાસે છે.અમિત શાહે પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે જ્યારથી મણીપુરમાં ડબલ એન્જિનની સરકાર બની છે ત્યારથી મણીપુર વિકાસના પંથે આગળ વધી રહ્યો છે.પંરતુ ભૂતકાળમાં બનેલી હિંસક ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર મણિપુરમં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે.હિંસાની તપાસ  હાઈકોર્ટના નિવૃત જજ દ્વારા કરાવામાં આવશે .અને હિંસાની તપાસ માટે એક શાંતિ સમિતિની રચના કરવામાં આવી રહી છે. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments