Home Desh મણિપુર હિંસા:સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી

મણિપુર હિંસા:સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી

0
451

મણિપુર હિંસા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

સુપ્રીમ કોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ

હિંસા રોકવા માટે શું પગલાં લેવામાં આવ્યા? : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે સોમવારે મણિપુર હિંસા કેસમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી. આ દરમિયાન કોર્ટે રાજ્ય સરકાર પાસેથી ત્રણ મુખ્ય મુદ્દાઓ પર જવાબ માંગ્યો હતો. કોર્ટે રાજ્યમાં મેઇતેઇ અને કુકી સમુદાયો વચ્ચે હિંસા રોકવા માટે લેવાયેલા પગલાં વિશે માહિતી માંગી હતી. આ સિવાય સુપ્રીમ કોર્ટે બેઘર અને હિંસાથી પ્રભાવિત લોકોના પુનર્વસન, સુરક્ષા દળોની તૈનાતી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે પણ માહિતી માંગી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી સુનાવણીની તારીખ 10 જુલાઈ નક્કી કરી છે.અગાઉ, સોલિસિટર જનરલ તુષાર મહેતા, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર અને મણિપુર સરકાર તરફથી હાજર થઈને ન્યાયાધીશોને કહ્યું કે રાજ્યમાં સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. નોંધનીય છે કે એક દિવસ પહેલા જ બે કુકી સંગઠનોએ મણિપુરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના બેરિકેડ્સને હટાવી દીધા હતા. બંને પક્ષોએ કહ્યું હતું કે ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યમાં શાંતિ અને સંવાદિતા પુનઃસ્થાપિત કરવાની અપીલ કર્યા પછી આ પગલાં લેવામાં આવ્યા છે.

મણિપુરમાં સતત હિંસા

નોંધનીય છે કે મણિપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસા ફાટી નીકળી છે.જેના કારણે  સતત નિર્દોષ  લોકો જીવ ગુમાવી રહ્યાં છે. મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. તૂટક તૂટક હિંસા ભડકી રહી છે. દરમિયાન, શનિવારે પણ મોડી રાત્રે બિષ્ણુપુર જિલ્લામાં ગોળીબારમાં ફરી એકવાર ત્રણ મેઇતેઇ સ્વયંસેવકો માર્યા ગયા. આ ઘટના બિષ્ણુપુર જિલ્લાના ખુમ્બી પોલીસ સ્ટેશન હેઠળ લિંગંગતાબી પોલીસ આઉટ પોસ્ટની નજીક લિંગંગતાબી રેસિડેન્શિયલ સ્કૂલમાં બની હતી.

વાંચો અહીં એનસીપીના અધ્યક્ષ શરદ પવારે શું આપ્યું નિવેદન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે