દેશના સન્માન અપાવવા વાળા મહિલા કુસ્તી બાજોના ભાજપના નેતા અને કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજ ભુષણ શરણ સિંહ વિરુધ્ધ ધરણા ચાલુ છે, જંતર મંતર ઉપર મહિલા કુસ્તી બાજોને વિવિધ રાજકીય પક્ષો સમર્થન આપી રહ્યા છે,,પણ ભાજપના કોઇ નેતા બોલવા તૈયાર નથી, ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા મેનકા ગાંધીએ આ મુદ્દે કહ્યુ છે જે રીતે દિકરીઓ બેઠી છે તે અફસોસ જનક છે તેમને ન્યાય મળવો જોઇએ