Home Main ગુજરાત કોંગ્રેસ ચૂંટણીને લઇને એક્શનમાં- તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ...

ગુજરાત કોંગ્રેસ ચૂંટણીને લઇને એક્શનમાં- તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ 34 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા

0
540
શક્તિસિંહ ગોહિલ
શક્તિસિંહ ગોહિલ

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે. તાજેતરમાં ગુજરાત ની વિવિધ તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી મતદાન કરનાર સામે કોંગ્રેસ નું કડક વલણ જોવા મળી રહ્યું છે. જેમાં ક્રોસ વોટિંગ કરનાર 34 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ વચ્ચે અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે કમરતોડ પ્રયાસ કરતી કોંગ્રેસ માં વધુ એક ભંગાણ પડ્યું છે. તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 34 સભ્યોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ  કર્યા છે. જેને લઈને સમગ્ર ગુજરાતમાં રાજકીય હલચલ વધી ગઈ છે. આ વખતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વ્યૂહરચના પર વાત કરવાના બદલે એક્શન મોડ પર કામગીરી કરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે,  લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે. તાજેતરમાં ગુજરાતની વિવિધ તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી મતદાન કરનાર સામે કોંગ્રેસનું કડક વલણ જોવા મળી રહ્યું છે. જેમાં ક્રોસ વોટિંગ કરનાર 34 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઉદાહરણરૂપ પગલા ભરીને પક્ષવિરોધી પ્રવૃતિઓ કરનારને એક મોટો સંદેશ આપ્યો છે. આ સિવાય તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાનમાં ગેરહાજર રહેનાર 9 સભ્યોને નોટીસ ફટકારી છે.

તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી મતદાન કરનાર સામે કોંગ્રેસ લાલઘૂમ દેખાઈ રહી છે. કોંગ્રેસ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરી ક્રોસ વોટિંગ કરનાર 34 સભ્યોને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. જી હા… કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કડક પગલા ભરતા આ કાર્યવાહી કરી છે. 

એટલું જ નહીં, મતદાનમાં ગેરહાજર રહેનાર 9 સભ્યોને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. ગારિયાધાર, કલોલ, અબડાસા, લખતર, સરસ્વતી, સિદ્ધપુર, વિસનગર, નડિયાદ, માતર અને મહુવાના સભ્યોને નોટિસ ફટકારાઈ છે.

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે. તાજેતરમાં ગુજરાતની વિવિધ તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી મતદાન કરનાર સામે કોંગ્રેસ નું કડક વલણ જોવા મળી રહ્યું છે. જેમાં ક્રોસ વોટિંગ કરનાર 34 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ વચ્ચે અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે કમરતોડ પ્રયાસ કરતી કોંગ્રેસ માં વધુ એક ભંગાણ પડ્યું છે. તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 34 સભ્યોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ  કર્યા છે. જેને લઈને સમગ્ર ગુજરાતમાં રાજકીય હલચલ વધી ગઈ છે. આ વખતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વ્યૂહરચના પર વાત કરવાના બદલે એક્શન મોડ પર કામગીરી કરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે,  લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે. તાજેતરમાં ગુજરાતની વિવિધ તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી મતદાન કરનાર સામે કોંગ્રેસનું કડક વલણ જોવા મળી રહ્યું છે. જેમાં ક્રોસ વોટિંગ કરનાર 34 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઉદાહરણરૂપ પગલા ભરીને પક્ષવિરોધી પ્રવૃતિઓ કરનારને એક મોટો સંદેશ આપ્યો છે. આ સિવાય તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાનમાં ગેરહાજર રહેનાર 9 સભ્યોને નોટીસ ફટકારી છે.

તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી મતદાન કરનાર સામે કોંગ્રેસ લાલઘૂમ દેખાઈ રહી છે. કોંગ્રેસ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરી ક્રોસ વોટિંગ કરનાર 34 સભ્યોને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. જી હા… કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કડક પગલા ભરતા આ કાર્યવાહી કરી છે. 

એટલું જ નહીં, મતદાનમાં ગેરહાજર રહેનાર 9 સભ્યોને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. ગારિયાધાર, કલોલ, અબડાસા, લખતર, સરસ્વતી, સિદ્ધપુર, વિસનગર, નડિયાદ, માતર અને મહુવાના સભ્યોને નોટિસ ફટકારાઈ છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે