Mahesh Kaswala : ભાજપ નેતાએ આપ નેતા ઉમેશ મકવાણાને લીધા આડેહાથ

0
418
Mahesh Kaswala
Mahesh Kaswala

Mahesh Kaswala : આપના નેતા ઉમેશ મકવાણાએ ગુજરાતની સરકાર પર કરેલા ગંભીર આક્ષેપો અંગે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ આપ પર અને ઉમેશ મકવાણા પર આકરા પ્રહારો કર્યાં હતાં.તેમણે જણાવ્યું હતું કે દિલ્લી સરકારના ૪ મંત્રી જેલમાં  છે. ઉમેશ મકવાણાએ જુઠ્ઠાણાઓ ફેલાવ્યા છે ગુજરાત રોજગારી મુદ્દે દેશમાં સર્વપ્રથમ રાજ્ય છે આ સમૃદ્ધ અને સલામતીવાળુ ગુજરાત છે.

Mahesh Kaswala

Mahesh Kaswala : કોરોનામાં પરપ્રાંતમાંથી આવેલા ૩૫ લાખ લોકોને વતનમાં મોકલ્યા હતા.બંગાળ, ઓરિસ્સા, બિહારથી લોકો રોજગારી શોધવા ગુજરાત આવે છે. આ એ ગુજરાત છે જ્યા રાત્રે ૧૨ વાગ્યે પણ દિકરીઓ ફરે છે. કેટલાક જુઠ્ઠાણાઓ ફેલાવ્યા છે, તમારે થોડો અભ્યાસ કરીને બોલવુ જોઈતુ હતું.2014 બાદ રાજ્યમાં ખેડૂતોને પોષક્ષમ ભાવ મળતા થયા છે 

Mahesh Kaswala

Mahesh Kaswala ના આક્ષેપો પર ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાનું નિવેદન

દિલ્હી સરકારના ૪ મંત્રી જેલમાં છે : મહેશ કસવાલા

ઉમેશ મકવાણાએ જુઠ્ઠાણાઓ ફેલાવ્યા : મહેશ કસવાલા

ગુજરાત રોજગારી મુદ્દે દેશમાં સર્વપ્રથમ રાજ્ય છે : મહેશ કસવાલા

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने