HomeAhmedabadલ્યો બોલો,યુવતીના 20 બોયફ્રેન્ડ

લ્યો બોલો,યુવતીના 20 બોયફ્રેન્ડ

કોઇ યુવતીના કેટલા બોયફ્રેન્ડ હશે, એક બે પાચ કે દસ,, પણ અમદાવાદની એક યુવતીના 20 બોયફ્રેન્ડ હોવાની વાત તેના પરિવારજનોને થતા તેઓ આધાતમાં સરી પડ્યા, આખરે અભયમની ટીમ આ પરિવારને વ્હારે આવી,,

અમદાવાદ નારોલનો મધ્યમ વર્ગીય પરિવાર, દિકરી નોકરી કરે,,અને શરુઆતમાં તો બધુ સારુ હતું, દિકરી સમયસર ઘરે આવી જતી,, પણ ધીમે ધીમે કામનુ બહાનું કરીને યુવતી ઘરે મોડી આવતી, પછી તો મોડી રાત્રે આવવાનો સિલસિલો શરુ થઇ ગયો,, દિકરીને કોઇ મોડુ આવવાનુ કારણ પુછે તો એક જ વાત કે કામ વધુ છે, પણ એક દિવસ જ્યારે દિકરી જલ્દી આવી,,, અને તેનો ફોન તેના પિતાના હાથે લાગ્યો તો પિતા ડઘાઇ ગયા,, કારણ કે એક બે નહી પણ પુરા 20 યુવકો સાથે યુવતીનું ચેટીંગ થતું હતું એ પણ અશ્લિલ,, પિતાના પગ નિચે થી જમીન સરકી ગઇ,, જે દિકરી ઉપર એટલો વિશ્વાસ તેણે કઇ રીતે  વિશ્વાસ ઘાત કર્યો, દિકરીને સમજાવવાનો પ્રયત્ન થયો, આખરે અભયમ ટીમની મદદ લેવાઇ, યુવતીનું કાઉન્સિંગ કરાયું, અતે દિકરીએ પરિવારની માફી માંગી લીધી અને આવુ ક્યારેય ન કરવાના વચન આપ્યુ, ત્યારે જઇને પરિવારના જીવમા જીવ આવ્યો, પણ આ ઘટના સભ્ય સમાજ માટે લાલબત્તિ સમાન છે, વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂંઝ, સાથે વધુ સમાચારો માટે અમારી વેબ સાઇટની મુલાકાત લો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments