HomeGujaratભાજપ લોકસભા ઇલેક્શન માટે એક્શન મોડમાં

ભાજપ લોકસભા ઇલેક્શન માટે એક્શન મોડમાં

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભ ભાજપનું સંગઠન એક્શન મોડમાં આવી ગયુ છે,ભારતીય જનતા પાર્ટીના સંગઠને ખાસ કમિટી બનાવી છે, સુત્રો કહે છે કે કમલમના કાર્યાલય સંચાલન માટે આ કમિટી બનાવાઇ છે,  જેમા કાર્યાલય સંચાલન અને પ્રવાસ અંગેની કમિટીમાં પાંચ લોકોનો  સમાવેશ કરાયો છે, જેમાં  પૂર્વ મહામંત્રી કે સી પટેલ જુનાગઢ શહેર પ્રભારી ચંદ્રકાંત દવે,સુરત શહેરના મહામંત્રી કિશોરભાઈ બિંદલ, ડોદરા શહેરના પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ,સંગઠન મંત્રી નાથુભા સરવૈયાનો કમિટીમાં કરાયો સમાવેશ કરાયો છે, આ કમિટી વિવિધ જિલ્લાઓના પ્રવાસ કરશે, જિલ્લાઓમાં ભાજપને એક્ટિવ કરશે, અને સંગઠનની કામગિરીની સમિક્ષા પણ કરશે, વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ ન્યુઝ વધુ સમાચાર માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments