Loksabha Election : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, કમલનાથના નજીકના નેતા ભાજપમાં જોડાયા

0
198
Gujarat Top News
Gujarat Top News

Loksabha Election  : લોકસભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના નજીકના નેતા સૈયદ જાફર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. સૈયદ જાફર એમપી કોંગ્રેસના જનરલ સેક્રેટરી સાથે મીડિયા પેનલિસ્ટ પણ રહી ચૂક્યા છે.

Loksabha Election

Loksabha Election : કમલનાથના નજીકના નેતા સૈયદ જાફર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. સૈયદ જાફર એમપી કોંગ્રેસના જનરલ સેક્રેટરી સાથે મીડિયા પેનલિસ્ટ રહી ચૂક્યા છે. આજે જાફરે મધ્યપ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ડો.મોહન યાદવ અને મધ્યપ્રદેશ ભાજપ પ્રમુખ વીડી શર્માની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું હતું. સૈયદ જાફરે અગાઉ તેની ઈન્ટરનેટ મીડિયા પ્રોફાઇલ બદલી હતી.

Loksabha Election

ત્યારે આજે જાફરે મધ્યપ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ડો.મોહન યાદવ અને મધ્યપ્રદેશ ભાજપ પ્રમુખ વીડી શર્માની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું હતું.

Loksabha Election  : ભાજપ અને CAAની તરફેણમાં પોસ્ટ કરી હતી

Loksabha Election

Loksabha Election : આપને જણાવી દઈએ કે, હાલમાં જ કમલનાથના ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે સૈયદ જાફરે ભાજપની તરફેણમાં અનેક પોસ્ટ કરી હતી. તેમણે CAAને પણ સમર્થન આપ્યું હતું . મુખ્યમંત્રી ડો.મોહન યાદવે કહ્યું કે ભાજપની લહેર ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામથી પ્રભાવિત થઈને તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો