Home Desh The Grand Tendulkar Wedding: અર્જુન તેંડુલકર અને સાનિયા ચંદોકના લગ્ન: મુંબઈમાં જામ્યો...

The Grand Tendulkar Wedding: અર્જુન તેંડુલકર અને સાનિયા ચંદોકના લગ્ન: મુંબઈમાં જામ્યો સિતારાઓનો મેળાવડો, અમિતાભ-ધોની સહિતના દિગ્ગજોએ આપ્યા આશીર્વાદ

0
363
The Grand Tendulkar
The Grand Tendulkar

The Grand Tendulkar Wedding: સચિનના પુત્રએ બિઝનેસમેન રવિ ઘાઇની પૌત્રી સાનિયા સાથે લીધા સાત ફેરા | અંબાણી પરિવાર અને બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ પણ લગ્નમાં ખાસ ઉપસ્થિત રહ્યા.

 ક્રિકેટ આઇકોન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે આજે મુંબઈમાં તેની લોન્ગ ટાઈમ ફ્રેન્ડ સાનિયા ચંદોક સાથે લગ્નગ્રંથિથી જોડાયા છે. આ ભવ્ય સમારોહમાં દેશની સૌથી પ્રતિષ્ઠિત હસ્તીઓએ હાજરી આપીને નવદંપતીને નવા જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

 The Grand Tendulkar Wedding: હસ્તીઓની માવજત: અમિતાભથી લઈને ધોની સુધી

The Grand Tendulkar Wedding
The Grand Tendulkar Wedding

લગ્નમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને પત્ની જયા બચ્ચન ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. ક્રિકેટ જગતમાંથી પૂર્વ કેપ્ટન એમ.એસ. ધોની પત્ની સાક્ષી સાથે પહોંચ્યા હતા. આ ઉપરાંત રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, હરભજન સિંહ, સુરેશ રૈના અને અજિંક્ય રહાણે જેવા દિગ્ગજ ક્રિકેટરોએ પણ હાજરી આપી હતી.

The Grand Tendulkar Wedding:  અંબાણી પરિવારનું વિશેષ જોડાણ

The Grand Tendulkar Wedding
The Grand Tendulkar Wedding
The Grand Tendulkar Wedding
The Grand Tendulkar Wedding

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પરિવાર સાથે હાજરી આપી હતી. લગ્ન પ્રસંગે નીતા અંબાણીએ ભાવુક થતા કહ્યું કે, સચિન અને અંજલિ હંમેશા અમારા પરિવારનો ભાગ રહ્યા છે. મેં અર્જુનને નાના બાળકમાંથી જવાબદાર યુવાન બનતા જોયો છે, તેની આ સુંદર પાર્ટનરશિપની શરૂઆત જોઈને અમારું હૃદય ભરાઈ આવ્યું છે.”

The Grand Tendulkar Wedding

 કોણ છે સાનિયા ચંદોક?

  • સાનિયા ચંદોક જાણીતા બિઝનેસમેન અને ગ્રેવિસ ગ્રુપના ચેરમેન રવિ ઘાઇની પૌત્રી છે.
  • તે અર્જુનની બહેન સારા તેંડુલકરની ખૂબ જ નજીકની મિત્ર છે.
  • આ કપલે ઓગસ્ટ ૨૦૨૫માં સગાઈ કરી હતી અને ૨૭ ફેબ્રુઆરીએ જામનગરમાં અંબાણી પરિવારના આંગણે તેમનું પ્રી-વેડિંગ ફંક્શન યોજાયું હતું.

આ પણ વાંચો :બિહારના રાજકારણમાં ‘નીતિશ યુગ’નો અંત: મુખ્યમંત્રી પદેથી રાજીનામાની જાહેરાત, હવે રાજ્યસભામાં જશે ‘સુશાસન બાબુ’

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે