LOKSABHA ELECTION 2024 :   જાણો કઈ બેઠક પર કેટલું થયું મતદાન, 2019 લોકસભા ચૂંટણીમાં દરેક બેઠક પર કેટલું હતું મતદાન ?

0
55
GUJARAT FINAL MATDAN
GUJARAT FINAL MATDAN

LOKSABHA ELECTION 2024 :  ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઇ ગયું છે, સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાંજના 6 ના ટકોરે મતદાન પૂર્ણ કરવામાં આવ્યું હતું, છેલ્લે મળેલા આંકડા મુજબ 5 વાગ્યા સુધીમાં ગુજરાતમાં સરેરાશ 55.77 ટકા મતદાન નોંધાયું છે

LOKSABHA ELECTION 2024
LOKSABHA ELECTION 2024

LOKSABHA ELECTION 2024 :    જોકે મતદાનના સચોટ આકંડા આવવામાં હજી સમય લાગી શકે છે. જેમાં સૌથી વધુ 68.12 ટકા વલસાડ બેઠક પર થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર 46.11 ટકા થયું છે.

LOKSABHA ELECTION 2024
LOKSABHA ELECTION 2024

LOKSABHA ELECTION 2024 :   વડાપ્રધાન મોદીની આટલી અપીલ અને ચૂંટણી પંચની આટલી મહેનત બાદ પણ મતદાનની ટકાવારી ગત લોકસભા ચૂંટણી કરતા આંશિક ઓછી રહેશે તે દેખાઈ રહ્યું છે, ત્યારે આજે અમે તમને જણાવીશું કે  કઇ લોકસભા બેઠક પર લોકસભા ચૂંટણી 2024માં કેટલા ટકા મતદાન થયું   સાથેજ એ બેઠક પર ગત લોકસભા ચૂંટણી 2019માં કેટલા ટકા મતદાન થયું હતું  

LOKSABHA ELECTION 2024 :   કઇ બેઠક પર કેટલા ટકા થયું મતદાન

લોકસભા બેઠક2024નું અત્યારસુધીનું મતદાન(%)   2019માં થયેલું મતદાન(%)
કચ્છ49.82   58.71
બનાસકાંઠા64.48   65.03
પાટણ54.96   62.45
મહેસાણા55.23   65.78
સાબરકાંઠા60.25   67.77
ગાંધીનગર55.65   66.08
અમદાવાદ ઇસ્ટ49.95   61.76
અમદાવાદ વેસ્ટ50.29   60.81
સુરેન્દ્રનગર52   58.41
રાજકોટ55.04   63.49
પોરબંદર48.09   57.21
જામનગર52.36   61.03
જૂનાગઢ55.96   61.31
અમરેલી46.11   55.97
ભાવનગર48.59   59.05
આણંદ61.15   67.04
ખેડા53.83   61.04
પંચમહાલ54.70   62.23
દાહોદ54.78   66.57
વડોદરા59.04   68.18
છોટા ઉદેપુર63.76   73.9
ભરૂચ63.56  73.55
બારડોલી61.01  73.89
સુરતબિન હરીફ  64.58
નવસારી55.31  66.4
વલસાડ68.12  75.48
કુલ મતદાન55.77  64.51

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.