Home Videsh ચીનના શિઆન પ્રાંતમાં ભૂસ્ખલન,21 લોકોના મોત

ચીનના શિઆન પ્રાંતમાં ભૂસ્ખલન,21 લોકોના મોત

0
422
ચીનના શિઆન પ્રાંતમાં ભૂસ્ખલન,21 લોકોના મોત
ચીનના શિઆન પ્રાંતમાં ભૂસ્ખલન,21 લોકોના મોત

ચીનના શિઆન પ્રાંતમાં ભૂસ્ખલન

વરસાદ અને ભૂસ્ખલનને કારણે 21 લોકોના મોત

લોકોનું સ્થાળાતર કરવામાં આવ્યું

ચીનના શિઆન પ્રાંતના પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદ અને પૂર અને ભૂસ્ખલનને કારણે 21 લોકોના મોત થયા છે અને છ અન્ય લોકો લાપતા છે. શિઆન જિલ્લાના ચાંગઆન ગામમાં ભારે વરસાદ બાદ  અને ભૂસ્ખલન થયું હતું. દુર્ઘટનાને કારણે નેશનલ હાઈવે 210 પર બે મકાનો અને 21  ભાગોને નુકસાન થયું છે.અને શહેરમાં લગભગ 900 ઘરો વીજળી વગરના બન્યા હતા. ચીનની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર જુલાઈમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 142 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 980 લોકો લાપતા બન્યા હતા. ખાનુન વાવાઝોડાને કારણે ચીનમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. આ વાવાઝોડાને કારણે અગાઉ દક્ષિણ કોરિયા અને જાપાનમાં પણ નુકસાન થયું હતું. હવે આ વાવાઝોડું ચીનમાં નબળું પડી ગયું છે. ચીનમાં ખાનુન વાવાઝોડા પહેલા ડોકસુરી વાવાઝોડાએ તબાહી મચાવી હતી. 

લોકોનું સ્થાળાતર કરવામાં આવ્યું

રવિવાર સાંજ સુધી, 186 રહેવાસીઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 210 ના ત્રણ ગંભીર રીતે નુકસાન પામેલા ભાગોને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. નજીવા નુકસાન સાથે 21 રોડ વિભાગો પર કામ કરવામાં આવી રહ્યું છે અને 49 અસરગ્રસ્ત વિસ્તારોમાં સંચાર સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે.સ્થાનિક ફાયર વિભાગ, પોલીસ અને ઈમરજન્સી મેનેજમેન્ટના અધિકારીઓ બચાવ કામગીરીનું સંકલન કરવાના પ્રયાસો કરી રહ્યા છે. અહેવાલ મળ્યા બાદ, ચીનના ઇમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે બચાવ અને પ્રતિસાદના પ્રયાસોમાં મદદ કરવા માટે એક કાર્યકારી જૂથને આપત્તિ સ્થળ પર રવાના કર્યું.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે