Kiss Day : kiss કરવાથી માત્ર પ્રેમ જ નહિ તમારું સ્વાસ્થ પણ સારું રહે છે, જાણો Kiss કરવાથી હેલ્થને થતા ફાયદાઓ વિશે

0
299
Kiss Day
Kiss Day

Kiss Day : દર વર્ષે વેલેન્ટાઇન ડે પહેલાં વેલેન્ટાઇન વીક મનાવવામાં આવે છે. વેલેન્ટાઇન વીકમાં હગ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રપોઝ ડે, પ્રોમિસ ડે અને કિસ ડે એમ વગેરે મનાવવામાં આવે છે. આ દિવસોમાં સામાન્ય રીતે કપલ એકબીજાની નજીક આવતા હોય છે. વેલેન્ટાઇન વીકના સાતમા દિવસે એટલે કે વેલેન્ટાઇન ડેના એક દિવસ પહેલાં કિસ ડે મનાવવામાં આવે છે.

Kiss Day

કહેવાય છે કે કિસ કરવાથી લોકો એકબીજાની નજીક આવે છે જેનાથી તમારા દિલના તાર જોડાયેલા રહે છે. આમ કિસ કરવાથી શારિરિક સ્વાસ્થ્ય પણ સારું થાય છે. તો જાણો કિસ કરવાના ફાયદાઓ વિશે.

Kiss Day  : જાણો કિસ કરવાના ફાયદાઓ

Kiss Day

Kiss Day  : માથાનો દુખાવો ઓછો થાય

તમે મેન્સ્ટ્રુઅલ ક્રેપ્સ તેમજ માથાના દુખાવાથી કંટાળી ગયા છો અને આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા ઇચ્છો છો તો પાર્ટનરને કિસ કરવાનું રાખો. કિસ કરવાથી તમને માથાના દુખાવામાંથી રાહત થઇ જાય છે. કિસ કરવાથી તમે માથાના દુખાવામાંથી તમે રાહત મેળવી શકો છો.

Kiss Day  : હેપ્પી હોર્મોન્સ વધે છે

Kiss Day

જ્યારે તમે પાર્ટનરને કિસ કરો છો ત્યારે હેપ્પી હોર્મોન્સ રિલીઝ થાય છે. હેપ્પી હોર્મોન રિલીઝ થવા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. કિસિંગ સમયે મગજમાં હેપ્પી હોર્મોન જેવા સેરોટોનિન, ડોપામાઇન અને ઓક્સટોસિન રિલીઝ થાય છે.

Kiss Day  : કેલરી બર્ન થાય છે

Kiss Day

તમે અનેક વાર સાંભળ્યુ હશે કે કિસ કરવાથી શરીરની કેલરી બર્ન થાય છે. આ વાત સો ટકા સાચી છે. કિસ કરવાથી કેલરી બર્ન થાય છે. આ સમયે તમારે પાર્ટનરને પેશનેટલી કિસ કરવાની રહેશે.

Kiss Day : ફેશિયલ મસલ્સની એક્સેસાઇઝ થાય છે

Kiss Day

કિસિંગ કરવાથી ફેશિયલ મસાજની એક્સેસાઇઝ થાય છે. આ તમારા ચહેરાને સુંદર બનાવવાનું કામ કરે છે. ફેશિયલ મસલ્સ ટાઇટ અને ટોન્ડ પણ હોઇ શકે છે. આ સાથે તમારા ફેસ પર કરચલીઓ પણ ઓછી પડે છે.

Kiss Day  : બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે

Kiss Day

કિસ કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. બન્ને પાર્ટનર એકબીજાને પેશનેટલી કિસ કરે છે તો અનેક ઘણાં ફાયદાઓ થાય છે. આમ, તમે ડેઇલી પાર્ટનરને કિસ કરો છો તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવા માટે તમે કિસ કરો છો તો ફાયદો જ ફાયદો થાય છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे