Home Breaking News KEJRIWAL on AMIT SHAH : શું ગુજરાતીઓ પાકિસ્તાની છે ? અમિત શાહના નિવેદન...

KEJRIWAL on AMIT SHAH : શું ગુજરાતીઓ પાકિસ્તાની છે ? અમિત શાહના નિવેદન પર કેજરીવાલે કર્યો વળતો પ્રહાર

0
979
KEJRIWAL on AMIT SHAH
KEJRIWAL on AMIT SHAH

KEJRIWAL on AMIT SHAH :  દેશમાં લોકસભા ચૂંટણી હવે તેના અંતિમ પડાવ તરફ વધી રહી છે, પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે, માત્ર ૨ તબક્કાનું મતદાન બાકી છે ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, અમિત શાહ પર પ્રહાર કરતા કેજરીવાલે કહ્યું કે વડાપ્રધાને તમને પોતાના વારસદાર તરીકે પસંદ કર્યા છે. અત્યારથી જ અહંકારી બની ગયા.અહંકાર ઓછો કરો.

KEJRIWAL on AMIT SHAH

KEJRIWAL on AMIT SHAH :  ઈન્ડિયા એલાયન્સ પોતાના દમ પર 300 થી વધુ સીટો જીતશે

 દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે ચૂંટણીનો પાંચમો તબક્કો પૂરો થઈ ગયો છે અને જેમ જેમ ચૂંટણી થઈ રહી છે, તે સ્પષ્ટ થઈ રહ્યું છે કે મોદી સરકાર 4 જૂને રાજીનામું આપવા જઈ રહી છે.ભારતમાં ગઠબંધન સરકાર આવી રહી છે. ઘણા લોકોએ સર્વે કર્યો છે. એવું બહાર આવ્યું છે કે ઈન્ડિયા એલાયન્સ પોતાના દમ પર 300 થી વધુ સીટો મેળવી રહી છે. સ્વચ્છ અને કાયમી સરકાર બનશે. ગઈકાલે અમિત શાહ દિલ્હી આવ્યા હતા. તેમની સભામાં 500 થી ઓછા લોકો હતા.

KEJRIWAL on AMIT SHAH :   તમે દેશની જનતાને પાકિસ્તાની કહી રહ્યા છો

અરવિંદ કેજરીવાલે અમિત શાહ  પર પ્રહારો કરતા કહ્યું હતું કે તેમણે દેશની જનતા સાથે દુર્વ્યવહાર કર્યો છે. અમિત શાહ કહે છે કે આમ આદમી પાર્ટીના સમર્થકો પાકિસ્તાની છે. તો શું  દિલ્હીની 70 બેઠકોમાંથી 62, પંજાબની 117 બેઠકોમાંથી 92, ગુજરાતમાં 14 ટકા મતોનું સમર્થન આમ આદમી પાર્ટીને મળ્યું છે તો શું એ બધા પાકિસ્તાની છે, ગોવા, યુપી, આસામમાં આમ આદમી પાર્ટીને વોટ મળ્યા છે.

KEJRIWAL on AMIT SHAH

KEJRIWAL on AMIT SHAH :   શું પંજાબના લોકો પાકિસ્તાની છે?  ગુજરાત, ગોવા, ઉત્તર પ્રદેશ, આસામ, મધ્યપ્રદેશ અને દેશના ઘણા ભાગોના લોકોએ અમને પ્રેમ અને વિશ્વાસ આપ્યો, શું આ દેશના તમામ લોકો પાકિસ્તાની છે? તમને એટલા બધા અહંકારી થઇ ગયા છો કે તમે લોકોને અપશબ્દો આપવાનું અને ધમકાવવાનું શરૂ કરો છો. તમે હજુ પીએમ નથી બન્યા અને આટલા અહંકારી બની ગયા છો.

KEJRIWAL on AMIT SHAH :   કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે વડા પ્રધાને તમને તેમના વારસદાર તરીકે પસંદ કર્યા છે. એટલે અહંકારી બની ગયા છો,  અહંકાર ઓછો કરો. લોકો અમિત શાહને પીએમ તરીકે પસંદ નથી કરી રહ્યા. તમારી સરકાર જઈ રહી છે. જો તમે દેશના લોકો સાથે દુર્વ્યવહાર કરશો તો દેશ તેને સહન નહીં કરે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે