HomeUncategorizedજાણો TET-2ના પરીક્ષાર્થીઓ ક્યાં ટ્રાફિકમાં ફસાયા

જાણો TET-2ના પરીક્ષાર્થીઓ ક્યાં ટ્રાફિકમાં ફસાયા

રાજ્યમાં ટેટ-2ની પરીક્ષા યાજાઈ છે. ત્યારે પંચમહાલથી વડોદરા તરફના રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પરીક્ષા આપવા જતાં ઉમેદવારોના જીવ અધ્ધ કરી દીધા હતા. વડોદરાના વેજલપુર અને પંચમહાલના કાલોલની વચ્ચે  ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. વડોદરા તરફ પરીક્ષા આપવા જતાં પરીક્ષાર્થીઓના વાહનોની ભીડથી અંદાજે 4 કિમી સુધીની લાંબી લાઈન લાગી હતી. વાના કારણે પાવાગઢ જતાં યાત્રાળુઓની ભીડ સાથે ટેટ પરીક્ષાના વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી હતી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments