HomeEntertainmentJohnny Sins : ઓહ્...બાપ...રે...રણવીરસિંહનો જોની સીન્સ સાથેનો વિડીઓ વાયરલ     

Johnny Sins : ઓહ્…બાપ…રે…રણવીરસિંહનો જોની સીન્સ સાથેનો વિડીઓ વાયરલ     

Johnny Sins : બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ પોતાની ફેશન સેન્સને લઈને અવાર નવાર ચર્ચામાં રહે છે. કેટલીક વાર અભિનેતા ટ્રોલિંગનો પણ શિકાર થઈ જાય છે. વર્ષ 2023માં રણવીર સિંહે એક મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. હવે અભિનેતાએ વધુ એક બોલ્ડ સ્ટેપ લીધો છે, જેનાથી ફેન્સ જ નહીં સ્ટાર્સ પણ હેરાન જોવા મળી રહ્યા છે.

Johnny Sins

Johnny Sins : હાલમાં જ રણવીર સિંહનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે ડેલી સોપનો સીન ક્રિએટ કરતા એક પુરુષના યૌન વર્તન પર એક બ્રાન્ડ વીડિયો શૂટ કર્યો છે. રણવીર સિંહે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે. જેમાં રણવીર ડેલી સોપનો અભિનેતા બન્યો છે. આમાં વીડિયોમાં તેની સાથે જોની સિન્સ પણ જોવા મળી રહ્યો છે.

Johnny Sins

Johnny Sins  : આ વીડિયોની સાથે બોલ્ડ કેરે સેક્સુઅલ લાઈફને લઈને પોતાના અભિયાન #TakeBoldCareOfHerની જાહેરાત કરી છે, જેમાં રણવીર સિંહ તેમની સાથે કો-ફાઉન્ડર તરીકે જોડાયો છે.

Johnny Sins : આ વીડિયોને જોયા બાદ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ કોમેન્ટ કરતા લખ્યું કે, ‘અત્યાર સુધીની સૌથી ક્રિએટીવ અને આઉટ ઓફ બોક્સ એડ છે, જે મેં અત્યાર સુધી જોઈ છે. આ માત્ર રણવીર સિંહ જ કરી શકે છે.

તમને જણાવી દઈએ જોની સિન્સ મેલ પોર્ન સ્ટાર છે, જે google પર સૌથી વધુ સર્ચ થનાર મેલ પોર્ન સ્ટાર છે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments