Home Entertainment John Cena Sings Shah Rukh Khan Song   : WWE નો કિંગ આપણા...

John Cena Sings Shah Rukh Khan Song   : WWE નો કિંગ આપણા કિંગ ખાન SRKનો ફેન, ગાયું મસ્ત સોંગ  

0
690
John Cena Sings Shah Rukh Khan Song
John Cena Sings Shah Rukh Khan Song

John Cena Sings Shah Rukh Khan Song  : દરેક કલાકારોની પોતાની એક આગવી સ્ટાઈલ હોય છે અને તેમની એ આગવી અદાને કારણે ઘણા લોકો દિવાના હોય છે. વિશ્વમાં દરેક કલાકારના ચાહકો હોય છે. સુપર સ્ટાર શાહરુખ ખાનના ફેન્સ દુનિયાભરમાં મૌજુદ છે. જેમા સામાન્ય લોકોથી માંડીને મોટી હસ્તિઓ પણ શાહરુખની દિવાની છે. દરેક પ્રસંગે આ દિગ્ગજ કિંગખાનની ભારોભાર પ્રશંસા કરતાં જોવા મળે છે. જેમા એક નામ ડબલ્યૂડબલ્યૂ ચેમ્પિયન જૉન સીનાનું પણ છે. જૉન સીનાને કેટલીયે વાર બોલીવુડના બાદશાહના વખાણ કરતાં જોવા મળ્યા છે. હવે જૉન સીનાએ શાહરુખનું જાણીતું ગીત ગાયુ હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થયો છે. 

John Cena Sings Shah Rukh Khan Song

John Cena Sings Shah Rukh Khan Song : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના ફેન્સ દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં છે. અભિનેતાએ શાનદાર અભિનય અને પર્સાનાલિટીથી કરોડો લોકોના દિલોમાં જગ્યા બનાવી છે. તેમાં એક નામ ડબ્લ્યૂડબ્લ્યૂઈ સુપરસ્ટાર જોન સીનાનું પણ છે. જોન ઘણી વખત કિંગ ખાનની પ્રશંસા કરી ચૂક્યો છે. હવે જોને શાહરૂખનો ચર્ચિત ગીત ગાયું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

John Cena Sings Shah Rukh Khan Song

John Cena Sings Shah Rukh Khan Song : ડબ્લ્યૂડબ્લ્યૂઈ સુપરસ્ટાર જોન સીના બોલીવુડ ક્લાસિક ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ શાહરુખ ખાનનું લોકપ્રિય ગીત ‘ભોલી સી સૂરત’ ગીત ગાતા નજરે પડ્યા હતા. વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શાહરુખ ખાનના એક ચાહક દ્વારા શેર કરવામાં આવ્યો છે. 

John Cena Sings Shah Rukh Khan Song સોશિયલ મીડિયા પર છવાયો વીડિયો 

John Cena Sings Shah Rukh Khan Song

વીડિયોમાં જૉન સીનાને ગીત ગાતા જોઈ શકાય છે. વાયરલ ક્લિપને જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા છે. કોમેન્ટ સેક્શનમાં લોકો હાર્ટ અને ફાયરવાળી ઈમેજ શેર કરી રહ્યા છે. લતા મંગેશકર અને ઉદિત નારાયણના અવાજમાં ગવાયેલું આ ગીતે લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. ‘દિલ તો પાગલ હૈ ‘ફિલ્મમાં સાચી દોસ્તી વિશેની સ્ટોરી જોવા મળી રહી છે. તેને ફિલ્મફેર સહિત અનેક એવોર્ડથી નવાજમાં આવી છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે