Home Sports INDvsENG : આવતીકાલથી ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ, સીરીઝ કબ્ઝે...

INDvsENG : આવતીકાલથી ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ, સીરીઝ કબ્ઝે કરવા ઉતરશે મેદાને  

0
646
INDvsENG
INDvsENG

INDvsENG : આવતીકાલથી ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમવાની શરૂઆત થશે, રાંચીના JSCA સ્ટેડીયમ ખાતે સવારે 09:30 થી મેચની શરૂઆત થશે, રાજકોટ મેચ જીત્યા બાદ ભારતીય ટીમ પૂરી ઉત્સાહમાં છે, અને આજ ઉત્સાહ સાથે રાંચીમાં પણ ઉતરશે, ભારતીય ટીમ હાલ ફોર્મમાં છે.

    

INDvsENG

INDvsENG :  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ આવતીકાલ ૨૩ ફ્રેબ્રુઆરીથી જેએસસીએ ક્રિકેટ ગ્રાઉન્ડ  રાંચીમાં રમાશે. ભારત અને ઈંગ્લેન્ડ 23 ફેબ્રુઆરીએ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ચોથી વખત સામસામે ટકરાશે. રાંચીની પિચ પર તિરાડો જોઈને બેન સ્ટોક્સની ચિંતા વધી ગઈ છે.બુધવારે બંને કેપ્ટન રોહિત શર્મા અને બેન સ્ટોક્સે પ્રેક્ટિસ દરમિયાન પિચનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન બોલરોએ પિચ પર તિરાડો પણ જોયા. આનાથી સ્પિનરો ઉત્સાહિત થઈ ગયા હશે, પરંતુ કોણ કોના પર પ્રભુત્વ જમાવશે તે તો મેચના દિવસે જ ખબર પડશે.

INDvsENG :  ઈંગ્લેન્ડે ટીમમાં ફેરફાર કર્યા છે

INDvsENG

INDvsENG  :  પીચ જોયા બાદ ઈંગ્લેન્ડની ટીમે પોતાના સ્પિન વિભાગમાં ફેરફાર કર્યા છે. રેહાનની જગ્યાએ ઓફ સ્પિનર ​​શોએબ બશીરને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. આ ઉપરાંત ફાસ્ટ બોલર ઓલી રોબિન્સનને પણ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ભારત પાસે અનુભવી સ્પિનરો અશ્વિન અને રવિન્દ્ર જાડેજા પણ છે.

INDvsENG : પિચ રિપોર્ટ

INDvsENG

JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સની સપાટી સ્પિન ફ્રેન્ડલી હોવાની અપેક્ષા છે. પીચ સૂકી હોવાથી સ્પિનરોને મદદ કરે છે. આશા છે કે, મેચ જેમ જેમ આગળ વધશે તેમ તેમ તિરાડો ખુલશે. બેટ્સમેનોએ ખુલીને રમતા પહેલા પીચનો મૂડ સમજવો પડશે. અહીં ટોસ મોટી ભૂમિકા ભજવશે. ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. નોંધનીય છે કે ભારતની ટીમ ૨-૧ થી સીરીઝમાં આગળ ચાલી રહી છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે