HomeFinanceભારતીય શેર બજારમાં ઉછાળો

ભારતીય શેર બજારમાં ઉછાળો

ગુરૂવારે પણ ભારતીય શેરબજારમાં ઉછાળો યથાવત રહ્યો હતો.સેન્સેકસ 555 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો.જ્યારે નિફ્ટીમાં 165 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.સેન્સેક્સ 555 પોઈન્ટ ઉછળીને 61749 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે નિફ્ટી 165 પોઈન્ટના વધારા 18255 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે  બેન્ક નિફ્ટી 372 પોઈન્ટ વધીને 43685 પોઈન્ટ પર બંધ  થયો હતો.જ્યારે બેન્ક  નિફ્ટી 372 પોઈન્ટના ઉછાળા સાથે 43685 પર બંધ થયો હતો.મિડકેપ,સ્મોલકેપ શેરોમાં પણ તેજી જોવા મળી હતી વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments